SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थोऽवसरः स्नानं जगत्त्रयपतेर्विधिना विधाय सर्वाङ्गसङ्गतमसङ्गतसर्वतापा: । निधूतधौतकलधौतरुचोऽतिरोच्यं श्रेयोऽनुभूय भवभावभिदो भवन्ति ॥ ४९ ॥ જેઓ ત્રણ જગતના નાથનું સર્વાગ વિધિપૂર્વક સ્નાન કરાવે છે, તેઓના સર્વ પાપો જતા રહે છે, નિર્મળ, શુદ્ધ સુવર્ણની કાંતિ કરતાં ય અતિ સુંદર એવા કલ્યાણને અનુભવીને તેઓ સંસારભાવને ભેદી નાખે छ. (मोक्ष पाभे. छ.) ॥ ४८ ।। नश्यन्ति मलतापाद्याः कुर्वतां जिनमज्जनम् । आश्चर्यं न विचार्यन्ते विभूनां हि विभूतयः ॥ ५० ॥ જેઓ જિનનું સ્નાત્ર કરે છે, તેમના મત અને તાપ નાશ પામે છે. કેવું આશ્ચર્ય ! ખરેખર પ્રભુની प्रभुतानो पनातीत छ. ॥ ५० ॥ श्रीखण्डकुकुमरसादिविलेपनानि कर्पूरसन्मृगमदादिविमिश्रितानि । कृत्वा विभोः सुरभिसुन्दरदीप्रदेहा दिव्याङ्गनाजनमनोऽभिमता रमन्ते ॥ ५१ ॥ જેઓ જિનને કપૂર, સુંદર કસ્તૂરી વગેરેથી મિશ્રિત
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy