________________
૬૮
दानादिप्रकरणे
ये जिनपतिभालतले तिलकं रचयन्ति रत्नचयरुचिरम् । स्युर्महतामपि महिता महीतलस्यापि तिलकास्ते ||४०||
જેઓ જિનેશ્વરના લલાટે રત્નોના સમૂહથી રમણીય તિલક રચે છે, તેઓ વસુંધરાના પણ તિલક થાય છે. મહાપુરુષો પણ તેમનો સત્કાર કરે છે. I
૪૦ ||
[૮-૨] રેવર્ણયુગને તુ વુડને कुर्वतां स्फुरितदीप्तिमण्डले ।
जीव नन्द जय देव केवलं પેશાં વિશતિયોર્વષઃ ॥ ૪? ।।
જેઓ દેવાધિદેવના બે કર્ણોમાં પ્રભામંડળ પ્રસરાવતા કુંડલો પહેરાવે છે, તેમના કાનોમાં ‘ઘણું જીવો... આનંદ પામો.. જય હો... હે દેવ...' આવા પ્રેમાળ વચનો જ પ્રવેશ કરે છે. ॥ ૪૧ ||
ग्रैवेयं ग्रीवायां समग्रजगदग्रिमस्य रचयन्ति । ये रत्नरचितमुचितं चञ्चच्चामीकरं चारुम् ॥ ४२ ॥
સમગ્ર વિશ્વના નાયક એવા પ્રભુની ગ્રીવામાં જેઓ સુવર્ણથી શોભતું, રત્નોથી બનેલું મનોહર ઉચિત ત્રૈવેયક રચે છે... ॥ ૪૨ ॥