SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थोऽवसर: स्वर्गादिमुख्यसुखसम्पदवाप्तिहेतुः संसारसागरसमुत्तरणैकसेतुः । ५३ दानं जिनेन सदनस्थजनस्य युक्तमग्रेसरं सुकृतसा[२३-२]धनमेतदुक्तम् ॥ ३ ॥ આ દાન એ સ્વર્ગ વગેરે મુખ્ય સુખસંપત્તિને પ્રાપ્ત કરવાનું કારણ છે, સંસારસાગરને પાર ઉતરવા માટે સેતુ સમાન છે. ગૃહસ્થજનોએ દાન કરવું ઉચિત છે. દાન એ પુણ્યનું પ્રધાન સાધન છે, એમ જિનેશ્વરે કહ્યું 9. 11 3 11 शूरः सुरूपः सुभगोऽस्तु वाग्मी शस्त्राणि शास्त्राणि विदाङ्करोतु । दानं विना दिग्वलयं समस्तं मर्त्यो न कीर्त्या धवलं विधत्ते ॥ ४ ॥ शूरवीर, ३५वान, सौभाग्यशाणी, विशिष्ट वडता ભલે હોય. શસ્ત્રપ્રયોગો અને શાસ્ત્રોને તે ભલે જાણતો હોય. પણ જોએ મનુષ્ય દાનેશ્વરી ન હોય તો એ પોતાના યશથી સમસ્ત દિશાઓના વર્તુળને ઉજ્જવળ કરી શકતો नथी. ॥ ४ ॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy