________________
दानादिप्रकरणे यज्जीवलोके लोकानामकल्याणं विलोक्यते । हिंसाफलमिदं सर्वं वदन्ति वदतांवराः ॥ ३३ ॥
જે જીવલોકમાં લોકોનું અકલ્યાણ દેખાય છે, તે સર્વ હિંસાનું ફળ છે એમ ઉત્તમ ઉપદેશકો કહે છે. ॥ 33 ॥ दहनदम्भनवाहनदोहनै-र्वधविबन्धनरोधनकर्तनैः । दमनभेदनखेदनमारणप्रमुखदुःखगणैरतिदारुणैः ॥३४॥ दन्दान्ते कृपापात्रं विचित्रैः पशवोऽत्र यत् । स जन्तुघातसञ्जातपापपादपपल्लव: ॥ ३५ ॥
s, j, मा२ १४न ४२वो, होडाj, वीj, wig, पूरी ४, ५g, भy, Aj, मा५वो, મારવું વગેરે અતિ ભયંકર વિવિધ દુઃખોથી જે અહીં પશુઓ નિર્દયતાપૂર્વક જાણે ભડકે બળી રહ્યા છે, તે જીવહિંસાથી થયેલા પાપ-વૃક્ષનો પલ્લવ છે. ૩૪-૩પી. उदन्यया दुःसह[२०-१]याऽशनायया नितान्तशीतातपवातपीडया । मृतिं मृगाद्या गुरुभिर्गदव्रजैव्रजन्ति तज्जन्तुविघातचेष्टितम् ॥ ३६ ॥
દુઃષહ ભૂખ, તરસ, અત્યંત ઠંડા-ગરમ પવનોની