SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ दानादिप्रकरणे विनापि चक्षुषा रूपं निश्चिन्वन्ति विपश्चितः । चक्षुष्मन्तोऽपि नाज्ञाना हेयोपादेयवेदिनः ॥ २६ ॥ વિદ્વાનો ચક્ષુ વિના પણ રૂપનો નિશ્ચય કરે છે. પણ અજ્ઞાનીઓ ચક્ષુસહિત હોવા છતાં પણ હેય અને ઉપાદેયને જાણતા નથી. | ૬ | शास्त्रनेत्रविहीनो हि वाहरोहादिवर्जितः । पशोरपि नर: पापः कथं जीवन् न लज्जित:? ॥२७॥ જે શાસ્ત્રરૂપી ચક્ષુથી રહિત છે, તે ઘોડા અને ઘોડેસવારથી રહિત છે (?) એ તો પશુ કરતા પણ પાપી છે. (અધમ છે.) તેને જીવન જીવતા લજ્જા કેમ નથી આવતી ? | ૨૭ . नरेण शास्त्रशून्येन किं शोच्येन विपश्चिताम् । તિરોડ ધન્યન ધનાશિતન”ના ર૮ . જે મનુષ્ય શાસ્ત્રરહિત છે, તે તો વિદ્વાનોને શોચનીય છે. તે તો તિર્યંચ કરતાં ય નીચ છે. તેણે પોતાનો મેળવેલો જન્મ ગુમાવી દીધો છે. જે ૨૮ / श्लाघ्याः सुलब्धजन्मानः स्पृहणीया विवेकिनाम् । पूजनीया जनस्यान्ये धन्याः शास्त्रविशारदाः ॥ २९ ॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy