________________
૧૮૮
दानादिप्रकरणे શંકા- જ્યારે વંદન માટે આરંભ કરાય છે, ત્યારે તે ગાળામાં ઘર વગેરે માટેના અશુભ વિષયક વધુ મોટા આરંભનો ત્યાગ કરે છે, મુનિના સર્વ શ્રેષ્ઠ ગુણસમૂહોનું બહુમાન કરે છે, તે અન્ય માનનીય ગુણને પ્રાપ્ત કરે છે, કોઈ વિષયની શંકાને દૂર કરે છે. માટે વંદન એ દોષયુક્ત નથી.
સમાધાન- જો એમ કહો, તો પછી આ સમાધાન તો દાનના વિષયમાં પણ સમાન જ છે. તે ૯૮ || वन्दनादिगुणानेतानन्यूनानभिवाञ्छता । दानं विशेषतो देयं यत् प[७२-२]स्थानकारणम् ॥१९॥
વંદન વગેરેના જે આ ગુણો (લાભો) છે, તે જેને સંપૂર્ણપણે જોઈતા હોય, તેણે દાન તો વિશેષથી આપવું જોઈએ, કારણ કે દાન પરસ્થાનકારણ (પરમપદ હેતુ ?) છે. ૯૯ //. मुनीनां ज्ञानादौ भवति बहुमानः प्रकटितस्तदन्येषां मार्गो जिनवचनभक्तिः परहितम् धनेऽनास्थाभावो गुरुपुरुषकृत्यानुकरणं कियन्तः कथ्यन्ते वितरणगुणा: सिद्ध्यनुगुणाः ॥१००॥
દાન આપવાથી મુનિઓના જ્ઞાન વગેરે પ્રત્યે