________________
M
प्रथमोऽवसरः ચક્રવર્તીને યુદ્ધમાં હરાવી દીધો. ખરેખર શુદ્ધ ધર્મનું माय२९॥ या माश्चर्यन सर्छन ४२तुं नथी ? ॥ ३८ ॥
(स्रग्धरा) द्वात्रिंशत्सत्सहनैः सविनयविनतैः सेवितो भूपतीनां दिस्तावद्भिः सुरस्त्रीविसरविजयिनां कान्तकान्ताजनानाम् । रत्नैदिसप्तसङ्ग्यैरनिधनसुधनैः सान्निधानैर्निधानैमानां मूर्धवर्ती मणिरिव ।
सुकृती वर्तते [७-१] चक्रवर्ती ॥ ३९ ॥ વિનયપૂર્વક નમેલા બત્રીસ હજાર રાજાઓ વડે સેવિત, દેવીઓના સમૂહને જીતી લેનાર ચોસઠ હજાર સુંદર સ્ત્રીઓનો સ્વામી, ચૌદ રત્નોના માલિક, જેમાં સારું ધન કદી ખૂટતું નથી એવા નિધાનો દ્વારા સેવિત, મનુષ્યોના મસ્તકના મણિ જેવા, પુણ્યશાળી એવા ચક્રવર્તી વર્તે છે. (અર્થાત્ ચક્રવર્તીની ઋદ્ધિનું કારણ પુણ્ય છે.) ॥ ३८ ॥
(वसन्ततिलका) पूर्वार्जितोर्जितशुभेन भवन्ति भूपा: श्वेतातपत्रचमरादिविचित्रचिह्नाः ।
१. चतुःषष्टिसहस्त्ररित्यर्थः ॥ २. चतुर्दशभिः ॥