SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ दानादिप्रकरणे કારણ કે જો નિર્વાહ થતો હોય અને બાળ-ગ્લાન વગેરેનું કારણ ન હોય, તો સાધુઓ અકથ્ય વસ્તુ વહોરતા નથી, માટે તેનું વારણ કર્યું છે. તે ૮૬ / अनिर्वाहे तु गृह्णन्ति ग्लानादेश्च प्रयोजने । देशाद्यपेक्षं कल्प्यादि तथा चोवाच वाचकः ॥ ८७ ॥ જ્યારે નિર્વાહ ન થતો હોય તથા ગ્લાન વગેરેનું પ્રયોજન હોય, ત્યારે દેશ વગેરેની અપેક્ષાએ કથ્ય વગેરેનું સાધુઓ ગ્રહણ કરે છે, તે પ્રમાણે વાચકશ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે. ૮૭ || "किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात् [૭૨- ભ્ય હીમ્ | पिण्डः शय्या वस्त्रं पात्रं वा भैषजायं वा ॥ ८८ ॥ કંઈક શુદ્ધ કથ્ય પણ પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર કે ઔષધ વગેરે અકથ્ય બને છે અને અકથ્ય પણ કચ્છ બને છે. તે ૮૮ | देशं कालं पुरषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । પ્રસમીમતિ વ્યં સૈકાત્તાત ત્વરે કી ટકા” | (gશમરતિ ૧૪-૪૬) દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગ, શુદ્ધિ,
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy