SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमोऽवसरः १७९ ब्रूषेऽथ व्याधिबाधायामध्या [ ६९ - १] हृत्य विधीयते । साधूनामौषधान्नादि शेषकाले तु दुष्यति ॥ ७१ ॥ શંકા- જ્યારે મુનિને રોગની પીડા હોય, ત્યારે તેમની પાસે ઔષધ, અન્ન વગેરે લઇ જઇને તેમને અપાય. તે સિવાયના સમયમાં તેવું કરીએ એ દોષયુક્ત છે. ।। ૭૧ || किं व्याधिबाधा: साधूनां गौरख्या यदि वा गुणाः । गुणाश्चेद् भक्तपानादि दातव्यं व्याधिना विना ।। ७२ ।। સમાધાન પહેલા એ કહો કે મુનિઓની રોગજનિત પીડા એ બહુમાનપાત્ર છે, કે પછી મુનિઓના ગુણો એ બહુમાનપાત્ર છે. જો ગુણો જ બહુમાનપાત્ર હોય તો વ્યાધિ વિના પણ મુનિઓને અન્નપાન વગેરે આપવા જોઈએ. (જો આ સમાધાન અભ્યાહત ભોજન આપવાની બાબતમાં હોય, તો એ વિચારણીય છે, કારણ કે જ્યારે શુદ્ધથી નિર્વાહ થતો હોય, ત્યારે અશુદ્ધ દાન એ દાયક-ગ્રાહક બંને માટે અહિતકર છે, એમ સ્થાનાંગ વૃત્તિ તથા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું 9.) 11 92 11 - बुभुक्षा च महाव्याधिः स्वाध्यायध्यानबाधिनी । आर्तप्रवर्तनी भीमा शमनीयाऽशनादिना ॥ ७३ ॥
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy