________________
सप्तमोऽवसरः
१७७
આકુળ સમૂહને અન્ય કલેવરમાં સંક્રમિત કરીને અતિ ઉત્તમ ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. આ રીતે તેમણે ભક્તિના ઉલ્લાસથી કલ્યાણકારી મોટી ચિકિત્સા કરી હતી. || ૬૪ ||
ततस्तं सुखं भुक्त्वा निरन्तरमनुत्त [ ६८ - १] रम् । लेभे शिवमहो ! साधुभक्ति: कल्याणकारिणी ॥ ६५ ॥ પછી તેઓ સતત સર્વશ્રેષ્ઠ વિસ્તૃત સુખ ભોગવીને મોક્ષ પામ્યા. ખરેખર, સાધુની ભક્તિ કલ્યાણ કરે છે.
|| ૬૫ ||
वह्निप्लुष्टं कौञ्चिकश्चोज्जयिन्यां श्राद्धः साधु साधुतैलादिपाकैः ।
चित्राकारैश्चारुभिश्चोपचारैः
ત્વા ત્વનિ જ્વાળમાપ ? ॥ ૬૬ ||
ઉજ્જયિનીમાં કૌચિક શ્રાવકે અગ્નિથી દાઝેલા મુનિની સમ્યક્ તેલ વગેરેના પાકથી વિવિધ આકારના સુંદર ઉપચારોથી સેવા કરી તેમને સમર્થ સ્થિતિમાં મૂકી શું કલ્યાણ પ્રાપ્ત કર્યું ન હતું ? || ૬૬ ||
श्रद्धालुः किं श्राविका न श्रुता सा ? श्रीसिद्धान्ते विश्रुता सुश्रुतानाम् । नानारूपैरौषधैः संस्कृतान्नं
दत्त्वा साधु याऽर्शसं प्राचिकित्सत् ॥ ६७ ॥