________________
दानादिप्रकरणे
नाभुक्ते वल्लभे भुङ्क्ते शेते नाशयिते शुचिः । चित्तानुवर्तिनी पुण्यैर्वर्तनी निर्वृते: प्रिया ॥ ३२ ॥
४
જ્યાં સુધી પતિ જમે નહિ, ત્યાં સુધી પોતે ન જમે. જ્યાં સુધી પતિ ન સૂવે, ત્યાં સુધી પોતે સૂવે નહીં. पवित्र, भनने (छाने) अनुसरनारी, सुजनी पगडंडी खेवी पत्नी पुएयोथी भणे छे. ॥ ३२ ॥
ऐकवित्तेव वित्तेषु विनीता नीतिकोविदा । निर्मदा प्रमदा पुण्यैः पुंसः स्यात् सम्मदास्पदम् ||३३||
સંપત્તિઓમાં એક અનન્ય સંપત્તિ સમાન, વિનીત, નીતિનિપુણ, નિરભિમાની એવી પત્ની પુરુષને પુણ્યથી મળે છે. એવી પત્ની એના આનંદનું સ્થાન થાય છે.
॥। 33 ।।
(शालिनी)
भोग्या योग्या साधुब - धूपयोग्या लोके श्लाघ्या श्लोकधर्मैकहेतुः
जाये [त्येषा ] जायते पुण्यभाजां श्रीः कुर्वाणा निर्वृतिं निर्विवादा ॥ ३४ ॥
ભોગ્ય, યોગ્ય, સંતો અને સગાં-સંબંધીઓનો સત્કાર કરી
१. अशयिते
-
अते । २. अपूर्वलक्ष्मीरिख ।