________________
सप्तमोऽवसरः
मोहव्यपोहाय विहाय कृत्यं
स्वार्थात् परार्थो महतां महिष्ठः ॥ ५ ॥
છતાં પણ તટસ્થ લોકોને ઉપયોગી એવું ઉચિત કહું છું, જેથી મોહ દૂર થાય. મારું કાર્ય છોડીને હું આ કાર્ય કરું છું, કારણ કે મહાપુરુષો પણ સ્વાર્થ કરતાં परार्थने ४ प्रधान अरे छे. ॥ ५ ॥
१५५
यावद्धर्षं ननु जिनवृषा वर्षति स्वर्णवर्षं हर्षोत्कर्षं प्रणयिशिखिनां कुर्वदुर्वीगतानाम् । नो सन्दिग्धं न च विरचितं केनचिन्मादृशेदं प्रोक्तं प्रोच्चैरविचलवचो विश्रुतैः श्रीश्रुतज्ञैः ॥ ६ ॥
જિનેશ્વરો એક વર્ષ સુધી સોનામહોરોનો વરસાદ વરસાવે છે. તે વરસાદ ધરતી પર રહેલા પ્રેમી-મયૂરોને ખૂબ હર્ષિત કરી દે છે. આ વાત શંકાસ્પદ નથી કે મારા જેવા કોઈએ બનાવી પણ નથી. આ તો પ્રસિદ્ધ શ્રી શ્રુતજ્ઞાતાઓએ સ્પષ્ટપણે કહેલું નિશ્ચલ વચન છે. ॥ ह् ॥
निष्क्रान्तिकाले सकला जिनेन्द्रा
यादृच्छिकं दा [६०-१] नमतुच्छवाञ्छाः । यच्छन्ति विच्छिन्नदरिद्रभावं
मेघा इवाम्भो भुवि निर्विशेषम् ॥ ७ ॥