________________
१५१
षष्ठोऽवसरः ફળ આપે છે. અલ્પ દાનથી મહાન ફળને કોણ ગ્રહણ ન કરે ? || ૧૦૬ // इदं विमलमानसो विपुलसम्पदामास्पदं पदं च यशसां परं परमपुण्यसम्पादकम् । मुनीन्द्रजनपूजनं जनितसज्जनानन्दनं विधाय विधिनाऽधुनाऽप्यवधुनाति
ઘ૬૮-૨]ચોડધમમ્ / ૦૭ | મુનીશ્વરોનું પૂજન એ પ્રચુર સંપત્તિઓનું સ્થાન છે, યશનું પરમ ધામ છે. શ્રેષ્ઠ પુણ્યદાયક છે, સજ્જનોને આનંદ કરનારું છે. નિર્મળ મનવાળી ધન્ય વ્યક્તિ વિધિપૂર્વક મુનીશ્વરનું પૂજન કરીને વર્તમાનમાં પણ અશુભ કર્મની નિર્જરા કરે છે. તે ૧૦૭ છે. दीनादीनामपि करुणया देयमौदार्ययुक्तैर्युक्तं दानं स्वयमपि यथा तीर्थनाथैर्वितीर्णम् । पात्रापात्रापरिगणनया प्राणिनां प्रीणनाय स्यात् कारुण्यं कथमितरथा धर्मसर्वस्वकल्पम् ॥१०८॥
જેમ તીર્થંકરોએ સ્વયં દાન આપ્યું, તેમ ઉદાર વ્યક્તિઓએ દીન વગેરેને કરુણાથી ઉચિત દાન આપવું જોઈએ. પાત્ર-અપાત્રનો વિચાર કર્યા વિના જીવોને
૧૧