________________
षष्ठोऽवसरः काले दत्तं विपुलफलदं येन सम्पद्यतेऽदः सद्धन्यानामिव जलधरैः शुष्यतां मुक्तमम्भः ॥१०२॥
અવસરે ખૂબ સીદાતા ગ્લાન વગેરે મુનિઓને દાન આપવું જોઈએ. જેમ સારા અનાજની વનસ્પતિઓ સુકાવા માંડી હોય, એ સમયે વાદળોએ વરસાવેલું પાણી ઘણું ફળ આપે છે, તેમ તેવા યોગ્ય સમયે આપેલું દાન ५९॥ ३वाणु थाय छे. ॥ १०२ ॥ प्रत्तं विपत्तावुपकारि किञ्चित् सम्पद्यते जीवितकल्पमल्पम् । पुंसः पिपासोः सुतरां मुमूर्षोरानीय पानीयमिवोपनीतम् ॥ १०३ ॥
જેમ મરતો માણસ તરસ્યો હોય, તેને પાણી લાવીને આપીએ એ જેમ જીવનસમાન નીવડે છે. તેમ વિપત્તિમાં કંઈક થોડું દ્રવ્ય પણ જીવનસમાન બની જાય छ. (नवन मापे छ.) ॥ १० ॥ कालेन ता एव पदार्थमात्राः । प्रायः क्रियन्तेऽसुमता महार्घाः । स्वात्यामिवापोऽ[५८-१]पि पयोदमुक्ताः स्थूलामलाः शुक्तिमुख्नेषु मुक्ताः ॥ १०४ ॥