________________
षष्ठोऽवसरः
निक्षिप्रमते पात्रे विविक्ते गुप्तिशालिनि । कल्पते निर्विक [ ५७ - १]ल्पं स्वं काले
भोगाय भोगिनाम् ।। ९८ ॥
१४७
વિવેક અને ગુપ્તિથી યુક્ત એવા અક્ષત પાત્રને જે વસ્તુનું દાન આપ્યું હોય, તે વસ્તુનો યોગ્ય કાળે પોતાના માટે નિશ્ચિતપણે ઉપભોગ કરવો, એ ગૃહસ્થો માટે ઉચિત छे. ।। ८८ ।।
तीर्थस्य मूलं मुनयो भवन्ति मूलं मुनीनामशनाऽऽसनादि ।
यच्छन्निदं धारयतीह तीर्थं तद्धारणं पुण्यपदं वरेण्यम् ॥ ९९ ॥
તીર્થનું મૂળ છે મુનિઓ, અને મુનિઓનું મૂળ छे लोभन, आसन वगेरे, (खेम ज्ञानीखो उहे छे.) માટે જે મુનિઓને ભોજન વગેરે આપે, તે તીર્થનો નિર્વાહ કરે છે. (જિનશાસનની પરંપરાને અવિચ્છિન્નપણે આગળ વધારે છે.) અને તીર્થનિર્વાહ એ પુણ્યબંધનું શ્રેષ્ઠ કારણ छे. ॥ ८८ ॥
तीर्थे यद् भव्या भवजलनिधेरुत्तरीतुं तरण्डं सम्यक्त्वं केचित् विरतिमपरे देशतः सर्वतोऽन्ये ।