SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ १४० दानादिप्रकरणे प्रायोऽस्ति नैकगुणमात्रम॑मत्रमंत्र द्वित्रैर्गुणैरनुगतं नितरां दुरापम् । मत्वेति पात्रमुपलभ्य विचक्षणानां नोपेक्षणं क्षणमपि क्षमते क्षमाणाम् ॥ ८३ ॥ પ્રાયઃ અહીં એક ગુણવાળું પાત્ર પણ હોતું નથી, તો બે-ત્રણ ગુણોથી યુક્ત પાત્ર તો અત્યંત દુષ્પ્રાપ છે, એમ સમજીને જ્યારે સુપાત્ર મળે ત્યારે નિપુણ અને સમર્થ જીવો તેમની ક્ષણ માટે પણ ઉપેક્ષા કરે, એ ઉચિત नथी. ॥ ८३ ॥ यतिपतिभिरसङ्गैः सङ्गतिः पुण्यलभ्या परिणतिरपि दा[ ५४-२ ]ने दुर्लभा मन्दभाग्यैः । रुचितमुचितमुच्चैर्वस्तु देयं दुरापं त्रितयमिदमुदारैः कोऽप्यवाप्नोति पुण्यैः ॥ ८४ ॥ નિઃસંગ મુનીશ્વરોનો સંગ પુણ્યથી મળે છે. મંદભાગી જીવોને દાન આપવાની ઈચ્છા થવી પણ દુર્લભ છે. રુચિકર અને અત્યંત ઉચિત એવી આપવાની વસ્તુ પણ દુર્લભ છે. વિશિષ્ટ પુણ્યથી કોઇને આ ત્રણે વસ્તુ भजे छे. ॥ ८४ ॥ १. अमत्रम् पात्रम् ।
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy