SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ दानादिप्रकरणे न सन्ति येषु देशेषु साधवो धर्मदीपकाः । नामापि तेषु धर्म[४४-१]स्य ज्ञायते न कुतः क्रिया ॥२१॥ જે દેશોમાં ધર્મપ્રકાશક સાધુઓ ન હોય, તે દેશોમાં ધર્મનું નામ પણ ન જાણી શકાય, તો ધર્મની ક્રિયા તો ક્યાંથી જાણી શકાય ? || ૨૧ | धर्मं कुर्वन्ति रक्षन्ति वर्धयन्ति सुमेधसः । कथं न वन्द्या विश्वस्य साधवो धर्मवेधसः ? ॥२२॥ જે સબુદ્ધિવાળા જીવો ધર્મનું આચરણ કરે છે, ધર્મની રક્ષા કરે છે, અને ધર્મની વૃદ્ધિ કરે છે, તે ધર્મના સર્જક સાધુઓ વિશ્વને વંદનીય કેમ ન થાય ? //રરા करणकारणसम्मतिभिस्त्रिधा वचनकायमनोभिरुपार्जयन् । कथमपीह शुभं शुभचेतसां मुनिजनोऽजनि पूजनभाजनम् ॥ २३ ॥ કરણ, કરાવણ અને અનુમોદન આ ત્રણ પ્રકારે વચન, કાયા અને મન દ્વારા પ્રશસ્ત મનવાળા જીવોનું કોઈ રીતે કલ્યાણ કરતા મુનિજન સત્કારપાત્ર થયા છે. || ૨૩ ||
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy