SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठोऽवसरः धर्माधर्मप्रेरणावारणाभ्या - मर्थानौँ साधयन् बाधयंश्च ॥ ११ ॥ ધર્મપ્રેરણા, અધર્મનિવારણ, હિતસાધન, અને અહિતબાધન દ્વારા જે રીતે મુનિગણ અત્યંત ઉપકાર કરે છે, તે રીતે તીર્થ, જ્ઞાન કે દેવતા ઉપકાર કરતા નથી. // ૧૧ ||. साधूपदेशतः सर्वो धर्ममार्गः प्रवर्तते । विना तु साधुभिः सर्वा तद्धार्ताऽपि निवर्तते ॥१२॥ સાધુના ઉપદેશથી સર્વ ધર્મમાર્ગ પ્રવર્તે છે, સાધુઓ ન હોય તો ધર્મની કોઈ વાત પણ ન રહે. તે ૧૨ // चारित्रं दर्शनं ज्ञानं मुनिभ्यो नापरं मतम् । ત્રયા ના પરંપૂર્ગાશંg(ચા:)ન[૪૩]સાધવા? રૂા ચારિત્ર-દર્શન- જ્ઞાન એ સાધુઓ સિવાય અન્ય નથી. આ ત્રણ વસ્તુ સિવાય કોઈ પૂજ્ય નથી, તો સાધુઓ પૂજ્ય કેમ ન હોય ? || ૧૩ . क्वचित् त्रयं द्वयं क्वापि दर्शनार्थोद्यमः क्वचित् । प्रायो न निर्गुणो लिङ्गी स्तुत्यः सर्वस्ततः सताम् ॥१४॥ એમાંથી ક્યાંક ત્રણ અને ક્યાંક બે હોય છે, છેવટે ક્યાંક સમ્યગ્દર્શન માટેનો ઉદ્યમ હોય છે. પ્રાયઃ
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy