SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ दानादिप्रकरणे पापस्यापि विलोकयन्ति लोकाः फलं दारुणं चौराणां वधबन्धनं बहुविधं वित्तापहारादिकम् । जिह्वाच्छेदनभेदनान्यपयशो लोके मृषाभाषिणां नानाकारनिकारमङ्गविगमानन्याङ्गनासङ्गिनाम् ॥ ६९ ॥ ચોરોના વધબંધન, ધનાપહાર વગેરે, ખોટું બોલનારના જિલ્લાછેદન-ભેદન-અપયશ, પરસ્ત્રીગમન કરનારને અનેક પ્રકારની સજા- અંગછેદન... આ રીતે લોકો પાપનું ભયંકર ફળ પણ જુએ જ છે. ૬૯ / सुव्यक्तफलं पापं यस्य चिकीर्षाऽपि चित्तसन्तापम् । कुरुते करणमकरुणं नृणां प्राणद्रविणह[३८-१]णम्॥७०॥ પાપનું ફળ તો અત્યંત પ્રગટ જ છે, કારણ કે પાપ કરવાની ચિંતા પણ ચિત્તસંતાપને ઉત્પન્ન કરે છે. અને પાપચેષ્ટા તો મનુષ્યોના પ્રાણ અને ધનનું નિર્દય રીતે અપહરણ કરે છે. ૭) . अर्हच्छ्रीचूडामणिकेवलिकाज्योतिरमलशास्त्रादेः । संवादिनो जिनोक्तादतीन्द्रियेऽप्यागमः सत्यः ॥ ७१ ॥ અહંતશ્રીચૂડામણિ- કેવલિકાયોતિ-અમલશાસ્ત્ર વગેરે સંવાદી જિનવચનથી અતીન્દ્રિય વસ્તુના વિષયમાં પણ આગમ સત્ય પુરવાર થાય છે. ૭૧ //
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy