________________
૬૯
ત્રણ, ચાર વ્રતના અસંયોગી વગેરે ભાંગા બે વ્રતના કુલ ભાંગા = ૧૮
+ ૮૧ = ૯૯
ત્રણ વ્રતના અસંયોગી વગેરે ભાંગા :ત્રણ વ્રતના અસંયોગી ભાંગા = ૯ X ૩ = ૨૭ ત્રણ વ્રતના બેસંયોગી ભાંગા = ૮૧ X ૩ = ૨૪૩ ત્રણ વ્રતના ત્રણસંયોગી ભાંગા
૮૧ X ૯ = ૭૨૯] = ૭૨૯ X ૧ = ૭૨૯ ત્રણ વ્રતના કુલ ભાંગા = ૨૭
+ ૨૪૩ + ૭૨૯ = ૯૯૯
ચાર વ્રતના અસંયોગી વગેરે ભાંગા :ચાર વ્રતના અસંયોગી ભાંગા = ૯ × ૪ = ૩૭ ચાર વ્રતના બેસંયોગી ભાંગા = ૮૧ X ૬ = ૪૮૬ ચાર વ્રતના ત્રણસંયોગી ભાંગા = ૭૨૯ × ૪ = ૨.૯૧૭ ચાર વ્રતના ચારસંયોગી ભાંગા
૭િ૨૯ X ૯ = ૯,૫૬૧ = ૯,૫૯૧ ૪ ૧ = ,૫૯૧ ચાર વ્રતના કુલ ભાંગા = ૩૭
+ ૪૮૬ + ૨,૯૧૭ + ૬,૫૬૧ = ૯,૯૯૯
• તમારે કંઈ પણ શોધવું હોય તો એની પાછળ તમારે ખોવાવું પડે.