________________
૩૧
ઉત્તરભાગા
બીજી રીતે ૪૯ ભાંગા
ક્રિ. મૂળભાંગ ૯ | દ્વિવિધ એકવિધ ૭ | એકવિધ ત્રિવિધ
| એકવિધ દ્વિવિધ ૯ | એકવિધ એકવિધ
કરણ | ૩ | ૩ | ૩ | ૨ | ૨ | ૨ | ૧ | ૧ | ૧ | યોગ | ૩ | ૨ | ૧ | ૩ | ૨ | ૧ | ૩ | ૨ | ૧ | ભાંગા ૧ | ૩ | ૩ | ૩ | ૯ | ૯ | ૩ | ૯ | ૯ |૪૯|
પ્રશ્ન-મનથી સાવઘયોગના કરણ-કરાવણ-અનુમોદન કેવી રીતે થાય?
જવાબ - વચન અને કાયાની પ્રવૃત્તિ વિના “આ સાવદ્ય યોગ કરું? એવું મનથી વિચારવું એ મનથી સાવઘયોગનું કારણ છે. વચન અને કાયાની પ્રવૃત્તિ વિના “રમેશ સાવદ્ય યોગ કરે' એમ મહેશ મનથી વિચારે અને રમેશ પણ મહેશના ઈંગિતને જાણીને સાવદ્ય યોગ કરે એ મનથી સાવદ્ય યોગનું કરાવણ છે. સાવદ્ય યોગ કરીને વચન અને કાયાની પ્રવૃત્તિ વિના વિચારે “મેં આ સારું કર્યું એ મનથી સાવઘયોગનું અનુમોદન છે.
બીજી રીતે ૪૯ ભાંગા - મનથી. ) સાવઘયોગ કરે નહીં વચનથી.
સાવઘયોગ કરાવે નહીં. કાયાથી.
સાવઘયોગ અનુમોદે નહીં.
સાવઘયોગ કરે નહીં, કરાવે નહીં. વચન-કાયાથી. ' સાવઘયોગ કરાવે નહીં, અનુમોદે નહીં.' મન-કાયાથી. સાવઘયોગ કરે નહીં, અનુમોદે નહીં. મન-વચન- સાવઘયોગ કરે નહીં, કરાવે નહીં, કાયાથી. અનુમોદે નહીં.
મન-વચનથી..૦
- ૭ = ૪૯