SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ मुनिवराणां सत्कम् । एतत्पुस्तकत्रयाधारेण प्रमार्जितेऽस्मिन्निबन्धे यत्र क्वचन दृष्टिदोषान्मतिमान्द्यादक्षरयोजकदोषाद्वा स्खलनं जातं भवेत्तत्र परिष्कृत्य वाचनीयं धीधनैः सज्जनैरित्याकाङ्क्षति विद्वज्जनकृपाकाङ्क्षी अनुयोगाचार्य-पूज्यपाद-श्रीमद्दानविजय-गणिपुङ्गवाणुविनेयो वीरसंवत् -२४४१ आषाढकृष्णैकादश्यां सीनोर रेवाकांठा मङ्गलविजयो मुनिः। श्रीमद्विजयकमलसूरिराज्ये प्रवर्त्तमाने । જ્યાં ઉદ્યમ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ – આ છે હોય છે ત્યાં તકદીર મદદ કરે છે. કાર્ય સિદ્ધ થશે કે નહીં તે વિશે શંકા હોય ત્યારે કાર્ય શરૂ જ ન કરવું એ બુદ્ધિનું પહેલું લક્ષણ છે. પણ એકવાર કામ શરૂ કર્યા પછી તો આરંભાયેલા કામને પૂરું કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. વારંવાર ઘસવા છતાં ચંદનની આહલાદક સુગંધ જતી નથી. અનેક વાર છેદાવા છતાંયે શેરડીનો સાંઠો એની મીઠાશ છોડતો નથી. તે જ રીતે વારંવાર તપાવવા છતાં સુવર્ણ એની સુંદર કાન્તિને જેમની તેમ સાચવે છે. સારાંશ કે, ઉત્તમ મનુષ્યો પોતાના ઉત્તમ ગુણોને વિકૃત થવા દેતા નથી. ઉન્નતિને ઈચ્છનારા પુરુષે આ છ દોષોને સર્વથા છોડી દેવા - નિદ્રા, સુસ્તી, ભય, ક્રોધ, આળસ અને વિલંબ. દુષ્ટ માણસ બીજાના રાઈ જેટલા નાના દોષ જુએ છે. પરંતુ પોતાના બીલીના પાંદડા જેવા મોટા દોષ પણ જોવા છતાં નથી જોતો. • તારી વાણીને મૌન કરતાં સુંદર બનવા દે, અથવા મૌન રહે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy