SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ આઠ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. આઠ જીવોના પાંચસંયોગી ભાંગા ૩પ છે. માટે આઠ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ x ૩૫ = ૭૩પ છે. સાત નરકના છસંયોગી ભાંગા ૭ છે. આઠ જીવોના છસંયોગી ભાંગા ૨૧ છે. માટે આઠ જીવો જ્યારે કોઈ પણ છે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ ૮ ૨૧ = ૧૪૭ છે. સાત નરકનો સાતસંયોગી ભાંગો ૧ છે. આઠ જીવોના સાતસંયોગી ભાંગા ૭ છે. માટે આઠ જીવો જ્યારે કોઈ પણ સાત નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૧ X ૭ = ૭ છે. આઠ જીવો નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૧૪૭ + ૭૩૫ + ૧,૨૨૫ + ૭૩૫ + ૧૪૭ + ૭ = ૩,૦૦૩ છે. સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. નવ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે નવ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા ૭ X ૧ = ૭ છે. = સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. નવ જીવોના બેસંયોગી ભાંગા ૮ છે. માટે નવ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૮ = ૧૬૮ છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy