SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ એકથી દસ જીવો એકથી સાત નરકમાં કેટલી રીતે પ્રવેશી શકે? જીવો ભાંગા અ- | બે- | ત્રણ- | ચાર- પાંચ- ] છ- સાતજ |સંયોગી/સંયોગી/સંયોગી/સંયોગી/સંયોગી/સંયોગી સંયોગી | ૬ | ૧ | ૫ | ૧૦ | ૧૦ | ૫ | ૧ | - | ૭ | ૧ | ક | ૧૫ | ૨૦ | ૧૫ | ૬ | ૧ | | ૮ | ૧ | ૭ | ર૧ | ૩૫ | ૩૫ | ૨૧ | ૭ | | ૯ | ૧ | ૮ | ૨૮ | પ૭ | ૭૦ | પ૭ | ૨૮ | ૧૦ | ૧ | ૯ | ૩૦ | ૮૪ | ૧૨૬ | ૧૨૬ | ૮૪ | (૩) હવે એકથી દસ સુધીના જીવો એકથી સાત સુધીની નરકોમાં કેટલી રીતે પ્રવેશી શકે? તે ભાંગા બતાવાય છે – સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. એક જીવનો અસંયોગી ભાંગો ૧ છે. માટે એક જીવ જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ X ૧ = ૭ છે. એક જીવ જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ છે. સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. બે જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે બે જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ X ૧ = ૭ છે. સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. બે જીવોનો બેસંયોગી ભાંગો ૧ છે. માટે બે જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૧ = ૨૧ છે. બે જીવો જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા=૭+૨૧=૨૮ છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy