SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સાત નરકના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવાની રીત ૧૪૧ દા.ત. સાત નરકના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા હોય તો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ હવે અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા નીચે પ્રમાણે ગુણાકારભાગાકાર કરવા. (૧) ૭ને તેની નીચેના ૧થી ભાગવાથી અસંયોગી કુલ ભાંગા મળે છે. અસંયોગી કુલ ભાંગા = = = ૭ (૨) ઉપરના જવાબ ૭ને ૭ની ડાબી બાજુના થી ગુણીને તેની નીચેના રથી ભાગવાથી બેસંયોગી કુલ ભાંગા મળે છે. બેસંયોગી કુલ ભાંગા = ૭X૧ = ૨૧ (૩) ઉપરના જવાબ ૨૧ને ઉની ડાબી બાજુના પથી ગુણીને તેની નીચેના ૩થી ભાગવાથી ત્રણસંયોગી કુલ ભાંગા મળે છે. ત્રણસંયોગી કુલ ભાંગા = ૨*૫ = ૩૫ (૪) ઉપરના જવાબ ૩પને પની ડાબી બાજુના ૪થી ગુણીને તેની નીચેના ૪થી ભાગવાથી ચારસંયોગી કુલ ભાંગા મળે છે. ચારસંયોગી કુલ ભાંગા = 3 = ૩૫ (૫) ઉપરના જવાબ ૩પને ૪ની ડાબી બાજુના ૩થી ગુણીને તેની નીચેના પથી ભાગવાથી પાંચસંયોગી કુલ ભાંગા મળે છે. પાંચસંયોગી કુલ ભાંગા = ૩૫૪૩ = ૨૧ (૬) ઉપરના જવાબ ૨૧ને ૩ની ડાબી બાજુના રથી ગુણીને તેની નીચેના ૬થી ભાગવાથી છસંયોગી કુલ ભાંગા મળે છે. છસંયોગી કુલ ભાંગા = ૨*૨ = ૭ (૭) ઉપરના જવાબ ૭ને રની ડાબી બાજુના ૧થી ગુણીને તેની નીચેના ૭થી ભાગવાથી સાતસંયોગી કુલ ભાંગા મળે છે. સાતસંયોગી કુલ ભાંગા = ૭X૧ = ૧ ४
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy