________________
श्राव प्रशप्ति . ७७ છે. એથી જેમ પરપોટા પાણીના વિકારરૂપ છે તેમ બધા જીવો પરમ પુરુષના વિકાર રૂપ છે. આથી આ મતે પાણીમાં પરપોટાની જેમ પરમ પુરુષમાં લય થઈ જવું એ મુક્તિ છે.
જૈન દર્શન દરેક જીવને સ્વતંત્ર અલગ માને છે. એથી મુક્તિમાં પણ ६२४ 0 मलय मला डोय छे. (६४)
संसारिण एव प्रतिपादयन्द्वारगाथामाहभव्वाहारगपज्जत्तसुक्कसोवक्कमाउया चेव । सप्पडिपक्खा एए, भणिया कम्म?महणेहिं ॥ ६५ ॥ [भव्याहारकपर्याप्तशुक्लसोपक्रमायुषश्चैव । सप्रतिपक्षा एते भणिता अष्टकर्ममथनैः ॥ ६५ ॥]
भव्या आहारकाः पर्याप्ताः शुक्ला इति शुक्लपाक्षिकाः सोपक्रमायुषश्चैव सप्रतिपक्षा एते भणिताः । तद्यथा- भव्याश्चाभव्याश्चाहारकाश्चेत्यादि । कैर्भणिता इत्याह- अष्टकर्ममथनैः तीर्थकरैरिति गाथाक्षरार्थः ॥ भावार्थं तु स्वयमेव वक्ष्यति ॥ ६५ ॥ સંસારી જીવોનું જ પ્રતિપાદન કરતા ગ્રંથકાર દ્વારગાથાને કહે છે
ગાથાર્થ– તીર્થકરોએ ભવ્ય, આહારક, પર્યાપ્ત, શુક્લપાક્ષિક અને સોપક્રમ આયુષ્યવાળા જીવો સપ્રતિપક્ષ (=પોતાના વિરોધીથી સહિત) કહ્યા છે.
टार्थ- ते मा प्रभा- भव्य-समव्य, माडा२४-अनाडा२४, પર્યાપ્ત-અપર્યાપ્ત, શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક, સોપક્રમ આયુષ્યવાળાનિરુપક્રમ આયુષ્યવાળા.
આ દ્વારગાથાનો ભાવાર્થ તો ગ્રંથકાર સ્વયં જ કહેશે. (૬૫) तत्राद्यद्वारमाहभव्वा जिणेहि भणिया, इह खलु जे सिद्धिगमणजोगाउ । ते पुण अणाइपरिणामभावओ हुंति नायव्वा ॥ ६६ ॥ [भव्या जिनैणिता इह खलु ये सिद्धिगमनयोग्यास्तु । ते पुनरनादिपरिणामभावतो भवन्ति ज्ञातव्याः ॥ ६६ ॥] भव्या जिनैर्भणिता इह खलु ये सिद्धिगमनयोग्यास्तु । इह लोके य