________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૬૭
તેના ઉપર ક્રોધ ન કરવો, ઉપશમભાવ રાખવો. પ્રતિકૂળ વર્તન કરનાર ઉપશમનો વિષય છે. આમ ઉપશમનો વિષય બાહ્ય વસ્તુ છે. એમ સંવેગ વગેરેમાં પણ ઘટાડવું.)
પ્રશસ્ત યોગ=શુભ વ્યાપારો. ઉપશમ-સંવેગ વગેરે આસ્તિક્યનું ગ્રહણ કરવું. (૫૩)
तथा चाह—
इत्थ य परिणामो, खलु जीवस्स सुहो उ होइ विन्नेओ । ક્રિ મનાંમુત, વાળાં મુવિ સામાં હોફ ? ॥ ૪ ॥ [अत्र च परिणामः खलु जीवस्य शुभ एव भवति विज्ञेयः । किं मलकलङ्कमुक्तं कनकं भुवि ध्यामलं भवति ॥ ५४ ॥] अत्र च सम्यक्त्वे सति किं, परिणामोऽध्यवसायः खलुशब्दोऽवधारणार्थः जीवस्य शुभ एव भवति विज्ञेयो न त्वशुभ:, अथवा किमत्र चित्रमिति प्रतिवस्तूपमामाह- किं मलकलङ्करहितं कनकं भुवि ध्यामलं भवति ? न भवतीत्यर्थः । एवमत्रापि मलकलङ्कस्थानीयं प्रभूतं क्लिष्टं कर्म ध्यामलत्वतुल्यस्त्वशुभपरिणामः स प्रभूते क्लिष्टे कर्मणि क्षीणे जीवस्य न भवति ॥ ५४ ॥ સમ્યક્ત્વનીવિદ્યમાનતામાં આત્મપરિણામ શુભ જ હોય એ વિષયને કહે છે– ગાથાર્થ— સમ્યક્ત્વ પ્રગટ થયે છતે આત્મપરિણામ શુભ જ જાણવો. શું પૃથ્વીમાં મલરૂપ કલંકથી રહિત સુવર્ણ કાળું થાય ?
વગેરે શબ્દથી નિર્વેદ, અનુકંપા અને
ટીકાર્થ– સમ્યક્ત્વ પ્રગટ થયે છતે જીવનો પરિણામ શુભ જ હોય, અશુભ નહિ. આમાં કોઇ આશ્ચર્ય નથી. અહીં સમાન વસ્તુની ઉપમાને કહે છે– શું પૃથ્વીમાં મલરૂપ કલંકથી રહિત સુવર્ણ કાળું થાય ? અર્થાત્ ન થાય. એમ અહીં પણ મલરૂપ કલંકના સ્થાને ઘણું ક્લિષ્ટ કર્મ છે. કાળાશતુલ્ય અશુભ પરિણામ છે. આ અશુભ પરિણામ જીવનું ઘણું ક્લિષ્ટ કર્મ ક્ષીણ થયે છતે ન હોય. (૫૪)
प्रशमादीनामेव बाह्ययोगत्वमुपदर्शनन्नाह—
पयईइ व कम्माणं, वियाणिउं वा विवागमसुहं ति । अवद्धे वि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ॥ ५५ ॥
. ષ્મામાં.