________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૫૦ एवं पराभिप्रायमाशङ्कयाहआगम मुक्खाउ ण किं, विसेसविसयत्तणेण सुत्तस्स । तं जाविह संपत्ती, न घडइ तम्हा अदोसो उ ॥ ४२ ॥ [आगममोक्षान्न किं विशेषविषयत्वेन सूत्रस्य ।। तं यावदिह संप्राप्तिन घटते तस्माददोषस्तु ॥ ४२ ॥]
आगममोक्षात्कि न विशेषविषयत्वेन सूत्रस्य पल्ले इत्यादिलक्षणस्य (३५-३७) तं ग्रन्थि यावदिह विचारे संप्राप्तिर्न घटते । द्वौ प्रतिषेधौ प्रकृतमर्थं गमयत इति कृत्वा घटत एव । तस्माददोषस्तु यस्मादेवं तस्मादेष दोष एव न भवति य उक्तस्तं यावदिह संप्राप्तिर्न युज्यते (३४) इत्यादि । तत्रागमस्तावत् "सम्मत्तंमि उ लद्धे" इत्यादि । मोक्षस्तु प्रकृष्टगुणानुष्ठानपूर्वकः प्रसिद्ध एव । अतो यथोक्तविशेषविषयमेव तत्सूत्रमिति । इत्थं चैतदङ्गीकर्तव्यम्। अन्यथा तदधिकारोक्तमेव “पक्खिवे न किंचि" (३७) इत्येतद्विरुध्यते । अप्रमत्तसंयतस्यापि बन्धकत्वात् । यथोक्तं
"अपमत्तसंजयाणं, बंधट्ठिती होइ अट्ठमुहुत्ता । उक्कोसा उ जहन्ना, भिन्नमुहत्तं नु विनेया ॥ १ ॥" इत्यादि । तस्मादोघविषयमेवैतदिति ॥ ४२ ॥
આ પ્રમાણે બીજાના અભિપ્રાયની આશંકા કરીને ગ્રંથકાર તેનો प्रत्युत्तर : छ
थार्थ- पल्ले महइमहल्ले० इत्याहि (34-38-39) सूत्र વિશેષવિષયવાળું છે. આથી આગમથી અને મોક્ષથી જીવને ગ્રંથિદેશની પ્રાપ્તિ (ઋગ્રંથિદેશ સુધી આગમન) ઘટે જ છે. તેથી જીવને ગ્રંથિદેશની પ્રાપ્તિ ઘટતી નથી એમ જે દોષ પૂર્વે (૩૪મી ગાથામાં) કહ્યો હતો તે દોષ નથી. તેમાં આગમ આ પ્રમાણે છે
સમ્યકત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અંતઃકોડાકોડિ) કર્મસ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે છે ત્યારે ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય