SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૩૬ पञ्चाणुव्रतादिरूपे भणिता गृहस्थधर्मे श्रावकधर्म इत्यर्थः न यतस्ततस्तस्मात्कारणात्संयतः प्रव्रजित एव तस्यामिति ॥ ३८२ ॥ ફરી પણ કોઇકના મતની આશંકા કરીને કહે છે– ગાથાર્થ– ટીકાર્થ– કોઈ અગીતાર્થો કહે છે કે હમણાં કહેલી સંલેખના શ્રાવકધર્મમાં કહી નથી. તેથી સંલેખનામાં સંયત જ છે, અર્થાત્ સંલેખના संयतने ४ छोय. (3८२) अत्रोच्यते न भणितेत्यसिद्धम्भणिया तयणंतरमो, जीवंतस्सेस बारसविहो उ । एसा य चरमकाले, इत्तरिया चेव ता ण पुढो ॥ ३८३ ॥ [भणिता तदनन्तरमेव जीवत एष द्वादशविधः । एषा च चरमकाले इत्वरा चेयमेवं तस्मान्न पृथक् ॥ ३८३ ॥] भणिता तदनन्तरमेव द्वादशविधश्रावकधर्मानन्तरमेव तन्मध्य एवाभणने कारणमाह- जीवत एष द्वादशविधः प्रदीर्घकालपरिपालनीयः, एषा संलेखना चरमकाले क्षीणप्राये आयुषि सति क्रियते इत्वरा चेयमल्पकालावस्थायिनी यस्मादेवं तस्मान्न पृथगियं श्रावकधर्मादिति ॥ ३८३ ॥ અહીં ઉત્તરમાં અમે કહીએ છીએ કે “નથી કહી” એ તમારો હેતુ मसिद्ध छे. ગાથાર્થ– ટીકાર્થ– શ્રાવક ધર્મના વર્ણનમાં બાર પ્રકારના શ્રાવકધર્મ પછી તુરત જ સંલેખના કહી છે. કારણ કે બાર પ્રકારનો શ્રાવક ધર્મ ઘણા દીર્ઘકાળ સુધી પાળવાનો હોય છે. સંલેખના આયુષ્ય લગભગ ક્ષીણ થઈ ગયું હોય ત્યારે કરાય છે, તથા અલ્પકાળ રહેનારી હોય છે. આ પ્રમાણે હોવાથી સંલેખના શ્રાવકધર્મથી જુદી નથી. (૩૮૩) उपपत्त्यन्तरमाहजं चाइयारसुत्तं, समणोवासगपुरस्सरं भणियं । तम्हा न इमीइ जई, परिणामा चेव अवि य गिही ॥ ३८४ ॥ [यच्चातिचारसूत्रं श्रमणोपासकपुरस्सरं भणितम् । . तस्मान्नास्यां यतिः परिणामादेव अपि च गृही ॥ ३८४ ॥] १. सुत्तंतरयो अ
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy