________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૦ [प्रथमं पञ्चविकल्पं मतिश्रुतावधिमनः केवलावरणम् ।। द्वितीयं च नवविकल्पं निद्रापञ्चकं दर्शनचतुष्कम् ॥ १२ ॥]
इह सूत्रक्रमप्रामाण्यात्प्रथममाद्यं ज्ञानावरणं पञ्चविकल्पमिति पञ्चभेदं । तानेव भेदानाह- मतिश्रुतावधिमनःकेवलावरणं मतिज्ञानाद्यावरणमित्यर्थः । द्वितीयं च दर्शनावरणं नवविकल्पं निद्रापञ्चकं दर्शनचतुष्कं चेति ॥ १२ ॥
ગાથાર્થ– પહેલું જ્ઞાનાવરણ કર્મ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ એમ પાંચ પ્રકારનું છે. બીજું દર્શનાવરણ નિદ્રાપંચક અને દર્શનચતુષ્ક એમ નવ प्रा२र्नु छ. (१२) निद्रापञ्चकमाहनिद्दा निद्दानिद्दा, पयला तह होइ पयलपयला य । थीणद्धी अ सुरुद्दा, निद्दापणगं जिणाभिहियं ॥ १३ ॥ . [निद्रा निद्रानिद्रा प्रचला तथा भवति प्रचलाप्रचला च । स्त्यानर्द्धिश्च सुरुद्रा निद्रापञ्चकं जिनाभिहितम् ॥ १३ ॥] निद्रादीनां स्वरूपम्सुहपडिबोहा निद्दा दुहपडिबोहा य निद्दनिद्दा य । पयला होइ ठियस्स उ पयलापयला च चंक्कमओ ॥ अइसंकिलिट्ठकम्माणुवेयणे होइ थीणगिद्धी उ । महनिद्दा दिणचिन्तियवावारपसाहणी पायम् ॥
अत्रेत्थंभूतनिद्रादिकारणं कर्म अनन्तरं दर्शनविघातित्वादर्शनावरणं ग्राह्यमिति ॥ १३ ॥ નિદ્રાપંચકને કહે છે– ગાથાર્થ– નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને અતિશય ભયંકર સ્વાનગૃદ્ધિ એમ જિનોએ નિદ્રાપંચક કહ્યું છે. - - निद्रा परेनु स्व३५ मा प्रभारी छ
સુખપૂર્વક ( વિશેષ પ્રયત્ન વિના) શીધ્ર જાગી શકાય તેવી ઊંઘ તે નિદ્રા. દુઃખપૂર્વક (=ઘણા જ પ્રયત્નથી) જાગી શકાય તેવી ઊંઘ તે નિદ્રાનિદ્રા. બેઠેલાને ઊંઘ આવે તે પ્રચલા. ચાલતાને ઊંઘ આવે તે