________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૮૨ ગાથાર્થ– ટીકાર્થ– શ્રાવક સામાયિકમાં પહેલાં બુદ્ધિથી વિચારીને સદા પાપરહિત વચન બોલે, પરંપરાએ પણ કોઈને પણ પીડા ઉત્પન્ન કરે તેવું વચન ન બોલે. વિચાર્યા વિના બોલનારને પરમાર્થથી સામાયિક ન હોય. 5॥२९॥ 3 ते वयनन। हुप्रयोगवाणो छ. (3१४)
भणितो वाग्दुःप्रणिधानातिचारः । सांप्रतं कायप्रणिधानमुररीकृत्याहअनिरिक्खियापमज्जिय, थंडिल्ले ठाणमाइ सेवंतो । हिंसाभावे वि न सो, कडसामइओ पमायाओ ॥ ३१५ ॥ [अनिरीक्ष्य अप्रमृज्य स्थण्डिले स्थानादि सेवमानः । हिंसाभावेऽपि नासौ कृतसामायिकः प्रमादतः ॥ ३१५ ॥]
अनिरीक्ष्य चक्षुषा अप्रमृज्य च मृदुवस्त्रान्तेन स्थण्डिले कल्पनीयभूभागे स्थानादि कायोत्सर्गनिषीदनादि सेवमानः सन् हिंसाभावेऽपि प्राण्यभावेन कथञ्चिद्व्यापत्त्यभावेऽपि नासौ कृतसामायिकः । कुतः प्रमादात्काये दुःप्रणिधानादिति ।३। ॥ ३१५ ॥
વચન દુપ્પણિધાન સંબંધી અતિચાર કહ્યો. હવે કાયદુપ્રણિધાનને આશ્રયીને કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– સામાયિકમાં કલ્પી શકે તેવા પૃથ્વી સ્થળમાં ચક્ષુથી જોયા વિના અને કોમળ વસ્ત્રના છેડાથી પ્રમાર્જન કર્યા વિના કાયોત્સર્ગ અને બેસવું વગેરે કરનારે જીવો ન હોવાથી કોઈક રીતે જીવહિંસા ન થવા છતાં પરમાર્થથી સામાયિક કર્યું નથી. કારણ કે પ્રમાદના કારણે यानो हुप्रयोग। यो छ. (3१५) प्रतिपादितः कायदुःप्रणिधानमार्गः । साम्प्रतं स्मृत्यकरणमधिकृत्याहन सड़ पमायजुत्तो, जो सामइयं का उ कायव्वं । कयमकयं वा तस्स उ, कयं पि विफलं तयं नेयं ॥ ३१६ ॥ [न स्मरति प्रमादयुक्तः यः सामायिकं कदा तु कर्तव्यम् । कृतमकृतं वा तस्य कृतमपि विफलं तकं ज्ञेयम् ॥ ३१६ ॥] न स्मरति प्रमादयुक्तः सन् यः सामायिकं कदा तु कर्तव्यं कोऽस्य काल इति कृतमकृतं वा न स्मरति, तस्येत्थम्भूतस्य कृतमपि सद् विफलं तत् ज्ञेयं स्मृतिमूलत्वाद्धर्मानुष्ठानस्य, तदभावे तदभावात् ।४। ॥ ३१६ ॥