________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૭૪ द्वाविंशतिरित्युत्कृष्टा साधोस्त्रयस्त्रिंशदनुत्तरेषु श्रावकस्य तु द्वाविंशतिरच्युत इति गाथार्थः ॥ ३०१ ॥
ગાથાર્થ– સાધુ-શ્રાવકનો ઉત્કૃષ્ટથી ઉપપાત અનુક્રમે અનુત્તર વિમાનમાં અને બારમાં દેવલોકમાં થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમ અને બારમા દેવલોકમાં ૨૨ સાગરોપમ છે. (૩૦૧) पलिओवमप्पुहुत्तं, तहेव पलिओवमं च इयरा उ । दुहं पि जहासंखं भणियं तेलुक्वदसीहिं ॥ ३०२ ॥ [पल्योपमपृथक्त्वं तथैव पल्योपमं चेतरा ।
?
द्वयोरपि यथासङ्ख्यं भणिता त्रैलोक्यदर्शिभिः ॥ ३०२ ॥] पल्योपमपृथक्त्वं तथैव पल्योपमं चेतरा जघन्या सौधर्मे एव साधोः पल्योपमपृथक्त्वं स्थितिः, द्विप्रभृतिरानवभ्यः पृथक्त्वं श्रावकस्य तु पल्योपममिति । अत एवाह - द्वयोरपि साधु श्रावकयोर्भणिता त्रैलोक्यदर्शिभिः स्थितिर्गम्यते । इति द्वारम् ॥ ३०२ ॥
ગાથાર્થ– તે જ પ્રમાણે સૌધર્મમાં સાધુની જઘન્ય સ્થિતિ પલ્યોપમ પૃથક્ત્વ (=બેથી નવ પલ્યોપમ) અને શ્રાવકની જઘન્યસ્થિતિ એક પલ્યોપમ સર્વજ્ઞોએ કહી છે. (૩૦૨)
तथा गतिर्भेदिकेत्याह
पंचसु ववहारेणं, जइणो सङ्घस्स चउसु गमणं तु । गइसु चउपंचमासु, चउसु य अन्ने जहाकमसो ॥ ३०३ ॥ [व्यवहारेण पञ्चसु यतेः श्राद्धस्य चतसृषु गमनमिति । गतिषु चतुःपञ्चमासु चतसृषु चान्ये यथाक्रमशः ॥ ३०३ ॥] व्यवहारेण सामान्यतो लोकस्थितिमङ्गीकृत्य पञ्चसु यतेः साधोः श्रावकस्य चतसृषु गमनमिति । कासु गतिषु नारकतिर्यङ्नरामरसिद्धिरूपासु चउपंचमासु चउसु य अन्ने जहाकमसो अन्ये त्वभिदधति साधोः सुरगतौ मोक्षगतौ च श्रावकस्य चतसृष्वपि भवान्तर्गतिष्विति द्वारम् ॥ ३०३ ॥ તથા ગતિ સાધુ-શ્રાવકનો ભેદ કરનારી છે એમ કહે છે—
ગાથાર્થ— વ્યવહારથી (=સામાન્યથી લોકસ્થિતિને સ્વીકારીને) સાધુ પાંચ ગતિમાં અને શ્રાવક ચારગતિમાં જાય. કોઇ કહે છે કે સાધુ ચોથી