________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૫૫ निरवद्यकर्मानुष्ठानयुक्तेन । विचित्रत्वाच्च देशविरतेश्चित्रो ऽत्रापवाद इत्यत एवेदमेवेदमेवेति वा सूत्रे न नियमितमतिचाराभिधानाच्च विचित्रस्तद्विधिः स्वधियावसेय इति ।
तथा च वृद्धसंप्रदाय:- "भोजनओ सावगो उस्सग्गेण फासुयं एसणियं आहारं आहारेज्जा, तस्सासति अणेसणीयमवि सचित्तवज्जं तस्सासति अणंतकायं बहुबीयाणि परिहरेज्जा, असणे अल्लगमूलगमंसादि पाणे मंसरसमज्जाइ खाइमे पंचुंबरिगादि सादिमे महुमाइ । एवं परिभोगे वि वत्थाणि थूलधवलप्पमुल्लाणि परिमियाणि परिभुंजेज्जा । सासणगोरवत्थमुवरि विभासा याव देवदूसाइ परिभोगेण वि परिमाणं करेज्जा । कम्मओ वि अकम्मो ण तरइ जीविउं ताहे अच्चन्तसावज्जाणि परिहरेज्जा । एत्थं पि एक्कसि चेव जं कीरइ कम्मं पहरववहरणादि विवक्खाए तमुवभोगो पुणो पुणो य जं तं पुण परिभोगो त्ति । अन्ने पुण कम्मपखे उवभोगपरिभोगजोयणं ण करिति । उवनासो य एयस्सुवभोगपरिभोगकारणभावेणंति" इति कृतं प्रसङ्गेन ।
इहेदमपि चातिचाररहितमनुपालनीयमिति तदभिधित्सयाह- अतिचारानपि चैतयोर्भोजनकर्मणोर्वक्ष्येऽभिधास्ये पृथक् प्रत्येकं समासेन संक्षेपेणेति॥२८५॥ હવે ઉપભોગ આદિના ભેદને કહે છે
ગાથાર્થ– ઉપભોગ-પરિભોગ ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારે જાણવો. આ બેના અતિચારોને પણ સંક્ષેપથી જુદા કહીશ.
अर्थ-64मोग-परिमोमोनने माश्रयाने भने भने (=धंधाने) આશ્રયીને એમ બે પ્રકારે છે. તેમાં ભોજનને આશ્રયીને શ્રાવકે ઉત્સર્ગથી નિરવદ્ય આહારનું ભોજન કરવું જોઇએ. કર્મને આશ્રયીને પણ પ્રાયઃ નિરવદ્ય (=અલ્પ પાપવાળો) ધંધો કરવો જોઇએ. દેશવિરતિના અનેક પ્રકારો ( ભાંગા) હોવાથી દેશવિરતિમાં વિવિધ અપવાદો છે. આથી જ આ જ કરવું આ જ કરવું એમ સૂત્રમાં નિયમન કર્યું નથી. તથા અતિચારના કથનથી દેશવિરતિનો વિવિધ વિધિ સ્વબુદ્ધિથી જાણવો.
અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે– (ભોજન સંબંધી વૃદ્ધ સંપ્રદાય) શ્રાવકે મુખ્યતયા એષણીય (પોતાના માટે અલગ આરંભ કરીને ન ૧. નિરવઘ એટલે સચિત્ત આદિના ત્યાગથી નિર્દોષ.