________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૨૩ ગાથાર્થ– ટીકાર્થ– હવે જો વાદી એમ માને કે, વધ્યને પીડા કરવાથી વધકના વધસામર્થ્યનો કંઈક ખ્યાલ આવે છે. એ શક્તિનો અતિશય દુષ્કર मेवो निरो५ ७२वो मे ४ भापतित-४२४छ. (२४५)
एतदाशङ्कयाहविहिउत्तरमेवेयं, अणेण सत्ती उ कज्जगम्मत्ति । विप्फुरणं पि हु तीए, बुहाण नो बहुमयं लोए ॥ २४६ ॥ [विहितोत्तरमेवेदं अनेन शक्तिस्तु कार्यगम्येति । विस्फुरणमपि तस्या एव बुधानां न बहुमतं लोके ॥ २४६ ॥] विहितोत्तरमेवेदं केनेति अत्राह- अनेन शक्तिस्तु कार्यगम्येति (२४२) विस्फुरणमपि तस्याः शक्तेर्बुधानां न बहुमतं लोके मरणाभावे ऽपि परपीडाकरणे बन्धादिति ॥ २४६ ॥ વાદીની આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– ટીકાર્થ– આનો ઉત્તર “શક્તિ કાર્યથી જાણી શકાય છે” (ગાથા ૨૩૯-૨૪૨) ઇત્યાદિથી આપી જ દીધો છે. આ રીતે શક્તિનો ખ્યાલ આવે એ પણ લોકમાં બુધજનોને પ્રશંસનીય નથી. કારણ કે મરણ ન થવા છતાં પરને પીડા કરવામાં કર્મબંધ થાય છે. (૨૪૬)
एवं च जा निवित्ती, सा चेव वहो ऽहवावि वहहेऊ । विसओ वि सु च्चिय फुडं, अणुबंधा होइ नायव्वा ॥ २४७ ॥ [एवं च या अनिवृत्तिः सैव वधो ऽथवापि वधहेतुः । विषयो ऽपि सैव स्फुटं अनुबन्धात् भवति ज्ञातव्या ॥ २४७ ॥]
एवं च व्यवस्थिते सति, या अनिवृत्तिः सैव वधो निश्चयतः प्रमादरूपत्वात्, अथवापि वधहेतुरनिवृत्तितो वधप्रवृत्तेः विषयो ऽपि वस्तुतो गोचरो ऽपि सैवानिवृत्तिर्वधस्य स्फुटं व्यक्तं अनुबन्धात्प्रवृत्त्यध्यवसायानुपरमलक्षणाद्भवति ज्ञातव्या । अस्या एव वधसाधकत्वप्राधान्यख्यापनार्थं हेतुविषयाभिधानमदुष्टमेवेति ॥ २४७ ॥
ગાથાર્થ ટીકાર્થ– આ પ્રમાણે અનિવૃત્તિ એ જ વધ છે. કારણ કે નિશ્ચયનયથી અનિવૃત્તિ પ્રમાદરૂપ છે. અનિવૃત્તિ એ જ વધનો હેતુ છે. કારણ કે નિવૃત્તિ ન કરવાથી વધમાં પ્રવૃત્તિ થાય. પરમાર્થથી અનિવૃત્તિ