________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૦૬ सकयं पि अणेगविहं, तेण पगारेण भुंजिउं सव्वं । अपुव्वकरणजोगा, पावइ मुक्खं तु किं तेण ॥ २१७ ॥ [स्वकृतमपि अनेकविधं तेन प्रकारेण अभुक्त्वा सर्वं । अपूर्वकरणयोगात् प्राप्नोति मोक्षं तु किं तेन ॥ २१७ ॥] किं च स्वकृतमप्यात्मोपात्तमप्यनेकविधं चतुर्गतिनिबन्धनं तेन प्रकारेण चतुर्गतिवेद्यत्वेन अभुक्त्वा सर्वमननुभूय निरवशेषं अपूर्वकरणयोगात् क्षपकश्रेण्यारम्भकादपूर्वकरणसंबन्धात्प्राप्नोति मोक्षमेवासादयति निर्वाणमेव किं तेन व्यापादकभावनिबन्धनत्वपरिकल्पितेन कर्मणेति ॥ २१७ ।।
ગાથાર્થ સ્વકૃત પણ અનેક પ્રકારના સર્વ કર્મને અપૂર્વકરણના યોગથી તે રીતે ભોગવ્યા વિના મોક્ષને પામે છે. હિંસકભાવના કારણ તરીકે કલ્પના કર્મથી શું ? ટીકાર્થ- અનેક પ્રકારનું ચાર ગતિનું કારણ બને તેવું. અપૂર્વકરણ પૂર્વે ન થયા હોય તેવા આત્માના શુભ પરિણામ. (આ અપૂર્વકરણ આઠમા ગુણસ્થાને હોય.) તે રીતે=ચારગતિમાં ભોગવવા રૂપે.
વધ્ય જીવે “મારે આનાથી મરવું” એવું જે કર્મ કર્યું છે તે કર્મ હિંસકભાવનું કારણ છે. વધ્ય જીવે “મારે આનાથી મરવું” એવું જે કર્મ કર્યું છે તે કર્મના કારણે દેવદત્ત વગેરેમાં હિંસકભાવ ઉત્પન્ન થાય છે. એથી હિંસકભાવના કારણ તરીકે કલ્પેલું કર્મ એટલે વધ્ય જીવનું “મારે मानाथी भ२" मे .. (२१७) स्यात्तस्मिन् सति न चरणभाव एवेति अत्राहपरकयकम्मनिबंधा, चरणाभावंमि पावइ अभावो । सकयस्स निष्फलत्ता, सुहदुहसंसारमुक्खाणं ॥ २१८ ॥ [परकृतकर्मनिबन्धनात् चरणाभावे प्राप्नोत्यभावः ।। स्वकृतस्य निष्फलत्वं सुखदुःखसंसारमोक्षाणाम् ॥ २१८ ॥] परकृतकर्मनिबन्धाद् व्यापाद्यकृतकर्मनिबन्धनेन व्यापादकस्य चरणाभावे