________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨00
भवति ज्ञातव्यं साध्यासाध्यविभागः एष ज्ञेयो जिनाभिहितस्तीर्थकरोक्त इति ॥ २०६ ॥ સાધ્ય અને અસાધ્યનું સ્વરૂપ કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– સોપક્રમ કર્મ સાધ્ય છે. કેમ કે તેવું કર્મ તેવા પ્રકારના પરિણામથી ઉત્પન્ન કર્યું છે=બાંધ્યું છે. નિરુપક્રમ કર્મ અસાધ્ય જ જાણવું. જિને કહેલો આ સાધ્યાસાધ્યનો વિભાગ જાણવો. (૨૦૬) निगमयन्नाहआउस्स उवक्कमणं, सिद्धं जिणवयणओ य सद्धेयं । जं छउमत्थो सम्मं, नो केवलिए मुणइ भावे ॥ २०७ ॥ [आयुष उपक्रमणं सिद्धं जिनवचनाच्च श्रद्धेयम् । यच्छद्मस्थः सम्यग् न केवलिकान् मुणति भावान् ॥ २०७ ॥]
आयुष उपक्रमणं सिद्धमुक्तन्यायात् जिनवचनाच्च भवति श्रद्धेयं किमित्यत्रोपपत्तिमाह- यद् यस्माच्छास्थः अर्वाग्दर्शी सम्यगशेषधर्मापेक्षया न केवलज्ञानगम्यान् मुणति भावान् जानाति पदार्थानिति ॥ २०७ ॥
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– ઉક્ત નીતિથી આયુષ્યનો ઉપક્રમ સિદ્ધ થયો, અને જિનવચનથી તેની શ્રદ્ધા કરવી.
જિનવચનથી શ્રદ્ધા કરવાનું કેમ કહ્યું? એ અંગે હેતુને કહે છે– કારણ કે કેવળીથી જાણી શકાય તેવા પદાર્થોને છદ્મસ્થજીવ સમ્યગુ જાણી શકતો નથી. ७५स्थ=
ननु होना२. સમ્યગુ– સઘળા ધર્મોની અપેક્ષાએ જાણતો નથી, પણ થોડા ધર્મોની અપેક્ષાએ તો કેવળીથી જાણી શકાય તેવા પદાર્થોને જાણે છે. જેમ કે– ઘટાદિના રૂપાદિને જાણી શકે છે. (૨૦૭). प्रकृतयोजनायाहएयस्स य जो हेऊ, सो वहओ तेण तन्निवित्तीय । वंझासुयपिसियासणनिवित्तितुल्ला कहं होइ ॥ २०८ ॥ [एतस्य च यो हेतुः स वधकः तेन तन्निवृत्तिरिति । वन्ध्यासुतपिशिताशननिवृत्तितुल्या कथं भवति ॥ २०८ ॥]