________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૭૩.
[तस्माद्विशुद्धचित्तौ जिनवचनविधिना द्वावपि श्रद्धावन्तौ । वधविरतिसमुधुक्तौ पापं छित्तः धृतिबलिनौ ॥ १७५ ॥] तस्माद्विशुद्धचित्तौ अपेक्षारहितौ जिनवचनविधिना प्रवचनोक्तेन प्रकारेण द्वावपि प्रत्याख्यातृप्रत्याख्यापयितारौ श्रद्धावन्तौ वधविरतिसमुद्युक्तौ यथाशक्त्या पालनोद्यतौ पापं छित्तः कर्म क्षपयतः धृतिबलिनौ अप्रतिपतितपरिणामाविति ॥ १७५ ॥
જે કારણથી આ પ્રમાણે છેગાથાર્થ– તેથી વિશુદ્ધ ચિત્તવાળા, શ્રદ્ધાળુ, પ્રવચનમાં કહેલી વિધિથી, વધવિરતિમાં ઉદ્યમવાળા અને ધૃતિ બળવાળા બંને પાપને કાપે છે.
ટીકાર્થ-વિશુદ્ધ ચિત્તવાળા (આલોક-પરલોક સંબંધી) અપેક્ષાથી રહિત વધવિરતિમાં ઉદ્યમવાળા યથાશક્તિ વધવિરતિના પાલનમાં ઉદ્યમવાળા. ધૃતિબળવાળા=જેમના (વધવિરતિના) પરિણામ પડી ગયા નથી તેવા. બંને=પ્રત્યાખ્યાન કરનાર અને પ્રત્યાખ્યાન કરાવનાર.
ભાવાર્થ- આ લોક-પરલોક સંબંધી અપેક્ષાથી રહિત, જિનવચનમાં શ્રદ્ધાળુ, યથાશક્તિ વધવિરતિના પાલનમાં ઉદ્યમવાળા અને વધવિરતિના પરિણામવાળા પ્રત્યાખ્યાન કરનાર અને પ્રત્યાખ્યાન કરાવનાર એ બંને ५५भनी नि। ७३ छे. (१७५)
नित्यानित्यवाह (गा. १७६-१८१) सांप्रतमन्यद् वादस्थानकम्निच्चाण वहाभावा, पयइअणिच्चाण चेव निव्विसया । एगंतेणेव इहं, वहविरई केइ मन्नंति ॥ १७६ ॥ [नित्यानां वधाभावात्प्रकृत्यनित्यानां चैव निविषया । एकान्तेनैव इह वधविरतिः केचन मन्यन्ते ॥ १७६ ॥]
जीवाः किल नित्या वा स्युरनित्या वेत्युभयथापि दोषः, नित्यानां वधाभावात् प्रकृत्यनित्यानां चैव स्वभावभङ्गुराणां चैव वधाभावात् निर्विषया निरालम्बना एकान्तेनैव अत्र पक्षद्वये का वधविरतिः संभवाभावात् केचन वादिनो मन्यन्त इति ॥ १७६ ॥