________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૬૭ अन्ये वादिनः आगन्तुकदोषसंभवात्कारणात् ब्रुवते किं वधनिवृत्तेः सकाशात् द्वयोरपि जनयोः प्रत्याख्यातृप्रत्याख्यापयित्रोः पापं समये आगमे अदृष्टपरमार्था अनुपलब्धभावार्था इति ॥ १६४ ॥
* હવે બીજું વાદસ્થાના ગાથાર્થ– આગમ સંબંધી પરમાર્થને નહિ જાણનારા બીજા વાદીઓ આગંતુક (=વધવિરતિ કરવાના કારણે થનારા) દોષોની સંભાવનાથી વધનિવૃત્તિથી પચ્ચકખાણ કરનાર અને પચ્ચકખાણ કરાવનાર એ બંને भानवोने ५।५ थाय सेम . (१६४)
आगन्तुकदोषसंभवमाहसव्ववहसमत्थेणं, पडिवन्नाणुव्वएण सिंहाई । णो घाइओ त्ति तेणं, तु घाइतो जुगपहाणो उ ॥ १६५ ॥ [सर्ववधसमर्थेन प्रतिपन्नाणुव्रतेन सिंहादिः । न घातित इति तेन तु घातितो युगप्रधानस्तु ॥ १६५ ॥]
सर्ववधसमर्थन सिंहादिक्रूरसत्त्वव्यापादनक्षमेण प्रतिपन्नाणुव्रतेन सता सिंहादिः सिंहः शरभो वा न घातित इति तेन तु सिंहादिना घातितो युगप्रधानो ऽनुयोगधर एक एवाचार्यः संभवत्येतदिति ॥ १६५ ॥
આગંતુક દોષોના સંભવને કહે છેગાથાર્થ– સિંહ-શરમ વગેરે પ્રાણીને મારવા માટે સમર્થ એવા અણુવ્રત સ્વીકારનારે સિંહ-શરમ વગેરેને (નિયમના કારણે) ન માર્યો. તે સિંહ આદિએ યુગપ્રધાનને માર્યો. આ યુગપ્રધાન અનુયોગધર એક જ આચાર્ય હતા, અર્થાત્ બીજા કોઈ અનુયોગધર આચાર્ય ન હતા. આ संभवी : छ. (१६५)
तत्तो तित्थुच्छेओ, धणियमणत्थो पभूयसत्ताणं । ता कह न होइ दोसो, तेसिमिह निवित्तिवादीणं ॥ १६६ ॥ [ततः तीर्थोच्छेदः अत्यर्थं अनर्थः प्रभूतसत्त्वानाम् । तत् कथं न भवति दोषः तेषामिह निवृत्तिवादिनाम् ॥ १६६ ॥] ૧. શરભ=અષ્ટાપદ. આઠ પગવાળો આ પશુ સિંહનો શત્રુ છે.