________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૫૮
[सुखितेष्वपि वधविरतिः किं क्रियते नास्ति पापमथ तेषु । पुण्यक्षयोऽपि फलमेव तद्भावे मुक्तिविरहात् ॥ १५१ ॥ ]
सुखितेष्वपि प्राणिषु वधविरतिर्व्यापादननिवृत्तिः किं क्रियते भवद्भिर्नास्ति पापं क्षपणीयमथ तेषु सुखितेषु पुण्यनिमित्तत्वात्सुखस्य एतदाशङ्कयाहपुण्यक्षयोऽपि तद्वयापत्तिजनितः फलमेव अतस्तेष्वपि वधविरतिप्रसङ्गः कथं पुण्यक्षयः फलं तद्भावे पुण्यभावे मुक्तिविरहात् मोक्षाख्यप्रधानफलाभावात् पुण्यापुण्यक्षयनिमित्तत्वात्तस्येति ॥ १५१ ॥
वणी
ગાથાર્થ–પ્રશ્ન– સુખી જીવોને આશ્રયીને વવિરતિ શા માટે કરાય છે ? ઉત્તર– સુખી જીવોમાં પાપ નથી માટે.
પુણ્યક્ષય પણ ફળ જ છે. કારણ કે પુણ્યના સદ્ભાવમાં મુક્તિ થતી નથી. ટીકાર્થ- સુખી જીવોને આશ્રયીને વવિરતિ શા માટે કરાય છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં વાદી કહે છે કે પાપનાશ કરવા યોગ્ય છે. સુખી જીવોમાં પાપ નથી. સુખનું કારણ પુણ્ય છે. સુખી જીવોમાં પાપ નથી માટે સુખી જીવોને આશ્રયીને વધુવિરતિ કરાય છે.
વાદીના આવા ઉત્તરના અનુસંધાનમાં ગ્રંથકાર કહે છે કે (પુણ્ય પણ ક્ષય કરવા યોગ્ય છે. આથી) સુખીના વધથી થયેલ પુણ્યક્ષય પણ ફળ જ છે. આથી સુખી જીવોને આશ્રયીને કરેલી વવિરતિથી પુણ્યક્ષય ફળ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. પુણ્યના સદ્ભાવમાં મુક્તિ=મોક્ષ નામનું પ્રધાનફળ ન થાય. કારણ કે મુક્તિ પુણ્ય-પાપ બંનેના ક્ષયથી थाय. (१५१)
अह तं सयं चिय तओ, खवेइ इयरं पि किं न एमेव । कालेणं खवइ च्चिय, उवक्कमो कीरइ वहेण ॥ १५२ ॥ [अथ तत्स्वयमेव तकः क्षपयति इतरदपि किं न एवमेव । कालेन क्षपयत्येव उपक्रमः क्रियते वधेन ॥ १५२ ॥]
अथैवं मन्यसे तत्पुण्यं स्वयमेव तक आत्मनैवासौ सुखितः क्षपयत्यनुभवेनैव वेदयतीत्येतदाशङ्कयाह— इतरदपि पापं किं न एवमेव किं न स्वयमेव दुःखितः क्षपयति क्षपयत्येवेत्यर्थः । अथैवं मन्यसे कालेन प्रदीर्घेण क्षपयत्येव