________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૧૫૩ નાખવામાં આવે છે તે જીવો મરાયા ન હોત તો જીવતા રહેલા તે જીવો અન્ય જીવોનો વધ કરીને સ્વકર્મક્ષય કરત. પણ તેમને મારી નાખવામાં આવ્યા, તેથી તે જીવો અન્ય જીવોનો વધ કરીને સ્વકર્મક્ષય ન કરી શક્યા. આમ દુઃખી જીવોનો વધ કરનાર દુઃખી જીવોના કર્મક્ષયના અંતરાયને કરે છે. તેથી દુઃખી જીવોને હણનારને સ્વકર્મક્ષય ન થાય. કારણ કે કર્મક્ષયનું કોઈ કારણ નથી. જે બીજાના કર્મક્ષયમાં અંતરાય કરે તેને સ્વકર્મક્ષય ન થાય. આ પ્રમાણે દુઃખી જીવોને હણનારને જેમ સ્વકર્મક્ષય न थाय, तेम पुथ्यबंध ५९॥ न थाय. (१४३)
अह सगयं वहणं चिय, हेऊ तस्स त्ति किं परवहेणं । अप्पा खलु हंतव्वो, कम्मक्खयमिच्छमाणेणं ॥ १४४ ॥ [अथ स्वगतं हननमेव हेतुस्तस्य इति किं परवधेन । आत्मैव हन्तव्यः कर्मक्षयमिच्छता ॥ १४४ ॥]
अथैवं मन्यसे स्वगतमात्मगतं हननमेव जिघांसनमेव हेतुस्तस्य कर्मक्षयस्यैतदाशङ्कयाह- इति किं परवधेन एवं न किंचित्पव्यापादनेनात्मैव हन्तव्यः कर्मक्षयमिच्छता स्वगतवधस्यैव तन्निमित्तत्वादिति ॥ १४४ ॥
ગાથાર્થ– હવે જો પોતાનો વધ કરવો એ જ કર્મક્ષયનું કારણ છે તો બીજાને હણવાથી શું ? કર્મક્ષયના અભિલાષીએ સ્વનો જ વધ કરવો
मे.. ॥२९॥ ॐ स्व१५ ०४ भक्षयर्नु ॥२९॥ छ. (१४४) अह उभयक्खयहेऊ, वहु त्ति नो तस्स तन्निमित्ताओ । अविरुद्धहेउजस्स य, न निवित्ती इयरभावे वि ॥ १४५ ॥ [अथोभयक्षयहेतुर्वध इति न तस्य तन्निमित्तत्वात् । अविरुद्धहेतुजस्य च न निवृत्तिरितरभावेऽपि ॥ १४५ ॥] अथैवं मन्यसे उभयक्षयहेतुर्वधःव्यापाद्यव्यापादककर्मक्षयहेतुळपादनं कर्तृकर्मभावेन तदुभयनिमित्तत्वादस्येत्येतदाशयाह-नैतदेवंकुतस्तस्य कर्मणस्तन्निमित्तत्वात्तद्विरुद्धवधक्रियाजन्यत्वात्, यदि नामैवं ततः किमिति अत्राहअविरुद्ध-हेतुजस्य च निवृत्तिहेतुत्वाभिमताविरुद्धकारणजन्यस्य च वस्तुनो न निवृत्तिर्न विनाशः इतरभावेऽपि विनाशकारणाविरोधिपदार्थभावेऽपीति॥१४५ ॥
ગાથાર્થ– હવે જો વધ ઉભયક્ષયનો હેતુ છે એમ માનવામાં આવે તો તે ન ઘટી શકે. કારણ કે કર્મ કર્મક્ષયથી વિરુદ્ધ વધક્રિયાથી થાય