________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૪૨
અને સ્થાવરની જાતિ ભિન્ન છે. આથી અહીં ત્રસદ્ભૂત એવો પ્રયોગ જ અસંગત છે. તાદર્થમાં સમાન જાતિમાં જ ભૂત શબ્દનો પ્રયોગ થાય, असमान भतिमां नहि. (१२७)
सिय जीवजाइमहिगिच्च अत्थि किं तीड़ अपडिकुट्ठाए । भूअगहणेवि एवं, दोसो अणिवारणिज्जो ओ ॥ १२८ ॥ [स्याज्जीवजातिमधिकृत्यास्ति किं तया अप्रतिक्रुष्टया । भूतग्रहणे ऽप्येवं दोषो ऽनिवारणीय एव ॥ १२८ ॥]
स्याज्जीवजातिमधिकृत्यास्ति जात्यनुच्छेदः द्वयोरपि जीवत्वानुच्छेदादित्याशङ्कयाह— किं तया जीवजात्या अप्रतिक्रुष्टया अनिषिद्धया न तेन जीवजातिवधविरतिः कृता येन सा चिन्त्यते, ततश्च भूतग्रहणेऽप्येवमुक्तन्यायात् दोषोऽनिवारणीय एवेति ॥ १२८ ॥
ગાથાર્થ– ટીકાર્થ— કદાચ પૂર્વપક્ષવાદી કહે કે જીવજાતિને આશ્રયીને જાતિનો ઉચ્છેદ નથી. કેમ કે ત્રસ-સ્થાવર એ બંને જીવજાતિ છે.
આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે– જેનો નિષેધ નથી કર્યો (=જેનો નિયમ નથી લીધો) તે જીવજાતિથી શું ? શ્રાવકે જીવજાતિના વધની વિરતિ કરી નથી, જેથી તેની વિચારણા કરાય. તેથી ત્રસભૂતની હિંસા ન કરવી એમ ભૂત શબ્દના ગ્રહણમાં પણ ઉક્ત રીતે દોષ દૂર કરી શકાતો જ નથી. (ઉપમાપક્ષમાં સ્થાવરની હિંસામાં વ્રત ભંગ રૂપ घोष छे. तादृर्थ्यभां त्रसभूत प्रयोगथी असंगति ३५ घोष छे.) (१२८ )
किं च
तसभूयावि तसच्चिय, जं ता किं भूयसद्दगहणेणं । तब्भावओ अ सिद्धे, हंत विसेसत्थभावम्मि ॥ १२९ ॥
[त्रसभूता अपि त्रसा एव यत्तत्किं भूतशब्दग्रहणेन । तद्भावत एव सिद्धे हन्त विशेषार्थभावे ॥ १२९ ॥]
त्रसभूता अपि वस्तुस्थित्या त्रसा एव नान्ये यद् यस्मादेवं तत् तस्मात्किं भूतशब्दग्रहणेन न किंचिदित्यर्थः, तद्भावत एव त्रसभावत एव सिद्धे हन्त विशेषार्थभावे त्रसपर्यायलक्षणे, न हि त्रसपर्यायशून्यस्य त्रसत्वमिति ॥ १२९ ॥