SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાઓથી ભાવિત કરનાર, સંસારનો ત્યાગ કરનાર અને મનુષ્યભવથી અનંતર સ્વર્ગભવના આંતરાવાળો તે ત્રણ ભવ થવાથી સિદ્ધ થશે, અર્થાત્ પહેલા ભવમાં ચારિત્રી, બીજા ભવમાં દેવ, ત્રીજા ભવમાં મનુષ્ય, ત્યાં ચારિત્ર પામીને મોક્ષગામી થશે. (આમ એ જ ભવમાં મોક્ષમાં ન જનાર ત્રણ ભવોથી મોક્ષમાં જાય.) ટીકાર્થ– વા શબ્દથી સાત-આઠ ભવના અંતે સિદ્ધ થશે એમ સમજવું. તેમાં સાત ભવ દેવના અને આઠ ભવ ચારિત્રયુક્ત એમ બધા મળીને પંદર ભવ થાય. જેણે ચારિત્રની વિરાધના કરી નથી તેવા જીવને આશ્રયીને આ સમજવું. જેણે ચારિત્રની વિરાધના કરી છે તેનો મોક્ષ આઠમા ચારિત્રમાં થાય. તથા વચ્ચે બીજા પણ અનેક ભવો જાણવા. (ચારિત્રની વિરાધના કરી હોવાથી દેવભવ-મનુષ્યભવ-ચારિત્ર એમ પરંપરા ન ચાલે, કિંતુ અનેક ભવોમાં ભમે. આથી વચ્ચે બીજા પણ અનેક ભવો થાય.) (૨૯૯-૩૦૦-૩૦૧) साम्प्रतं गृहाश्रमपरिपूर्णधर्मयुक्तानामनन्तरपरंपरफलमभिधित्सुराहयश्चेह जिनवरमते, गृहाश्रमी निश्चितः सुविदितार्थः । दर्शनशीलवतभावनाभिरभिरञ्जितमनस्कः ॥ ३०२ ॥ यश्च कश्चन इह जिनवरमते-सर्वज्ञागमे गृहाश्रमी मनुष्यः निश्चितःकृतनिश्चयः सुविदितार्थः-अतिशयज्ञाताभिधेयः तथाऽभिरञ्जितमनस्को-वासितान्तःकरणः । काभिः कृत्वा ? दर्शनादिभावनाभिः प्रतीतार्थाभिः कृत પરિતિ / રૂ૦૨ / स्थूलवधानृतचौर्यपरस्त्रीरत्यरतिवर्जितः सततम् । दिग्व्रतमूर्ध्वं देशावकाशिकमनर्थविरतिं च ॥ ३०३ ॥ तथा स्थूलानि च तानि वधानृतचौर्याणि कृत-द्वन्द्वानि च तानि तथा, तानि च परस्त्रीरत्यरती च तास्तथा, ताभिर्वर्जितः स तथा, उपलक्षणत्वात् परिग्रहवर्जित इति च दृश्यं । सततं-अनवरतं, तथोक्-उपरिष्टादणुव्रतेभ्यः दिग्व्रतं देशावकाशिकमनर्थविरतिं चेति ॥ ३०३ ॥ પ્રશમરતિ • ૨૪૩
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy