________________
શ્રી કુલક સમુચ્ચય
१६
मणोनिग्गहभावना कुलकम् ।।
(कर्ता : श्री धर्मसूरिशिष्य) सिरिधम्मसूरिपहुणो, उवएसामयलवं मुणेऊणं । तं चेव तहा नमिउं, मणनिग्गहभावणं भणिमो ।।१।। संसारभवणखंभो, नरयानलपावणंमि सरलपहो । मणमनिवारिअमेअं, किं किं दुखं नजं कुणइ ? ।।२।। वायाए काएणं मण-रहियाणं न दारुणं कम्मं । जोअण-सहस्समाणो, मुच्छिममच्छो उआहरणं ।।३।। वयकायविरहिआणं, वि कम्माणं चित्तमित्तविहिआणं । अइघोरं होइ फलं, तंदुलमच्छुव्व जीवाणं ।।४।। गलिअविवेगाण मणो, निग्गहिउंदुक्करं फुडं ताव।। संजायविवेगाणं वि, दुक्करमेअंपिकिर होइ ।।५।।
શ્રી ધર્મસૂરિ આચાર્ય ભગવંતને નમસ્કાર કરીને તેમના ઉપદેશ રૂપ અમૃતાંશ ને જાણીને મનનું નિયમન કરવા માટે કહીશ ||૧||
મનનું અનિયંત્રણ એ સંસારની ઇમારતનો આધાર સ્તંભ છે, નરકાગ્નિ તરફ લઈ જતો સીધો માર્ગ છે, નિરંકુશ મનથી કર્યું કયું દુઃખ ઉત્પન્ન નહીં થાય ? તારા
મન વિનાના ૧૦૦૦ યોજનના સમૂર્છાિમ મત્સ્યના વાણી અને કાયાથી થતાં પાપો એટલા ભયંકર હોતા નથી (પણ) વાણીથી કાંઇપણ બોલ્યા વિના, કે કાયાથી કશું કર્યા વિના એકલા ચિત્ત (મન)થી તંદુલિયા મલ્યની જેમ જીવોને ભયંકર કર્મો બંધાય छ. ।।3-४ ।।
વિવેક વિદાય લે પછી મનને નિયમનમાં રાખવું કઠીન છે, પણ વિવેકયુક્ત જીવોને પણ મનને ઠેકાણે રાખવું ક્યારેક મુશ્કેલ બની જાય છે. પાન