SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય ૧ अभव्य कुलकम् जह अभवियजीवेहिं, न फासिया एवमाइया भावा । કુંવત્તમળ્યુત્તરમુર-સિલાયનર-નાયત્તત્ત્વ ।।।। केवलिगणहरहत्थे, पव्वज्जा तित्थवच्छरं दाणं । પવયળપુરી-પૂરાં, ભોયંતિય-તેવસામિત્તે ।।૨।। तायत्तीससुरत्तं, परमाहम्मिय - जुयलमणुअत्तं । संभिन्नसोय तह पुव्वधराहारयपुलायत्तं ।।३।। मइनाणाई सुलद्धी, सुपत्तदाणं समाहिमरणत्तं । चारणदुगमहुसप्पिय-खीरासवखीणठाणत्तं ।।४ ॥ तित्थयर-तित्थपडिमा-तणुपरिभोगाइ कारणे वि पुणो । पुढवाइयभावंमि वि, अभव्वजीवेहिं नो पत्तं । । ५ ॥ BitC ૩૮ અભવ્ય જીવોએ આ હવે પછી કહીશું તે ભાવો કદાપિ સ્પર્ધા નથી. ૧ઇન્દ્રપણું, ૨-અનુત્તરવાસી દેવપણું, ૩-ત્રેસઠશલાકા પુરુષપણું અને ૪-નારદપણું (અભવ્યો કદી ન પામે.) ||૧|| વળી અભવ્યો ૫-કેવલી તથા ગણધરના હાથે દીક્ષા ૬-શ્રી તીર્થંકરનું વાર્ષિકદાન, ૭-પ્રવચનના અધિષ્ઠાયક દેવી તથા દેવપણું, ૮-લોકાંતિક દેવપણું અને ૯દેવપતિ (મહર્દિક) પણું ન પામે. ।।૨।। ૧૦-ત્રાયશ્રિંશત્રુ દેવપણું, ૧૧-પંદ૨ પ્રકારે પરમાધામી દેવપણું, ૧૨-યુગલિક મનુષ્યપણું, ૧૩-સંભિન્નશ્રોતલબ્ધિ ૧૪-પૂર્વધરલબ્ધિ ૧૫-આહારકલબ્ધિ અને ૧૬-પુલાકલબ્ધિ (પણ અભવ્ય જીવ ન પામે.) ||૩|| ૧૭-મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનાદિક શુભજ્ઞાનની લબ્ધિ, ૧૮-સુપાત્રદાન, ૧૯-સમાધિમરણ, ૨૦-વિદ્યાચારણ અને ૨૧-જંઘાચારણ લબ્ધિઓ, ૨૨-મધુસર્પિ લબ્ધિ ૨૩-ક્ષીરાશ્રવલબ્ધિ અને ૨૪-અક્ષીણ મહાનસી લબ્ધિ પણ ન પામે. ||૪|| ૨૫-તીર્થંકરના શરીરમાં તથા તીર્થંકરની પ્રતિમામાં ઉપયોગમાં આવે તેવા પૃથ્વીકાય વિગેરે ભાવોને પણ અભવ્યોએ કદી પ્રાપ્ત કર્યા નથી. ।।૫||
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy