________________
શ્રી કુલક સમુચ્ચય. करुणाइ दिन्नदाणो, जम्मंतरगहिअपुण्णकिरिआणो। તિસ્થયર-વરિદ્ધિ, સંપત્તો સંતિના હોવાાદ્દા पंचसयसाहुभोयण-दाणावज्जिअसुपुण्णपब्भारो। કચ્છ૩િ-ચરિ-મોિ, મરો મરણિવોના પાછા मूलं विणा विदाउं, गिलाण पडिअरणजोगवत्थूणि । सिद्धो अ रयणकंबल-चंदणवणिओ वि तम्मि भवे ।।८।। दाऊण खीरदाणं, तवेण सुसिअंगसाहुणो धणिअं । जणजणिअचमक्कारो, संजाओ सालिभद्दो वि ।।९।। जम्मतरदाणाओ, उल्लसिआऽपुव्वकुसलझाणाओ। कयवन्नो कयपुन्नो, भोगाणं भायणं जाओ ।।१०।।
પાછળ દશમા ભવમાં કરુણા વડે પારેવાને અભયદાન આપ્યું અને જન્માન્તરમાં જેણે એ પુણ્ય કરિયાણું ખરીદી લીધું, તે શ્રીશાન્તિનાથ પ્રભુ પણ છેલ્લા ભવે તીર્થકરની અને ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યા. [૬
પાંચસો સાધુઓને ભોજન લાવી આપવાથી જેણે બહુ ભારે (નિકાચિત) પુણ્ય બાંધ્યું તેથી જેનું ચરિત્ર આશ્ચર્યકારક છે એવા ભરત રાજા સંપૂર્ણ ભરતક્ષેત્રના ચક્રવર્તી રાજા થયા. II૭//
કોઢરોગવાળા ગ્લાન મુનિને ઔષધમાં ઉપયોગી વસ્તુઓ (બાવન ચંદન અને કંબળ) વિનામૂલ્ય આપવા માત્રથી રત્નકંબળ અને બાવનાચંદનનો વ્યાપારી વણિક તે જ ભવમાં સિદ્ધિપદ પામ્યો. ||૮||
તપશ્ચર્યાથી અત્યંત શોષિત દેહવાળા તપસ્વી મુનિરાજને ક્ષીરનું દાન દેવાથી શાલિભદ્ર પણ સહુ કોઇને ચમત્કાર ઉપજાવે તેવી ઋદ્ધિનું પાત્ર થયો. T૯ II
પૂર્વ જન્મમાં કરેલા દાનથી પ્રગટેલા અપૂર્વ શુભ ધ્યાનના પ્રભાવે અતિપુણ્યવંત કયવન્ના શેઠ વિશાળ સુખ ભોગના ભાગી થયા. ૧