________________
શ્રી કુલક સમુચ્ચય जुत्ताजुत्तवियारो, गुरुआणाए न जुज्जए काउं । दइवाओ मंगुलं पुण, जई हुज्जा तंपि कल्लाणं ।।३३।। सिरिधम्मसूरिपहूणो, निम्मलकित्तीए भरियभुवणस्स । સિરિયાદપૂરી, સીસોવં પર્યાપેટ્ટારૂ૪TI
ગુરુની આજ્ઞાને વિષે યોગ્યયોગ્યનો વિચાર કરવો યોગ્ય નથી, કદાચ ખરાબ આજ્ઞા હશે તો પણ તેનાથી કલ્યાણ થશે. T૩૩||
જેમની નિર્મળ કીર્તિથી આખું વિશ્વ ભરાઇ ગયું છે તેવા શ્રી ધર્મસૂરિપ્રભુના શ્રી રત્નસિંહસૂરિ નામના શિષ્ય આ પ્રકારે કહે છે. T૩૪TI
1
2