SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુલક સમુચ્ચય उवसमसुहारसेणं, सुसीअलो किं न चिट्ठसि सयावि ? । વિનીવ ! સાવળી-પતીતવેદ્દો સુદ્ઘ નમિ ? ।।૨૭।। झाणे झीणकसाए, आरद्धे किं न जीव ! सिज्झिज्जा ? | आकेवलनाणं इह, ता झाणं कुणसु सन्नाणं ।।१८।। जह जह कसायविगमो, तह तह सज्झाणपगरिसं जाण । जह जह झाणविसोही, तह तह कम्मक्खओ होइ ।। १९ ।। सज्झाणपसायाओ, सारीरं माणसं सुहं विउलं । અણુવિા હં છઠ્ઠુતિ, નં સુવિઠ્ઠોત્તિ રે નીવ ! ।।૨૦।। किं केवलो न चिट्ठसि, विहुणिअ चिरकालबंधसंबंधं । મ્મપરમાણુરેણું, સાયપયંતપવળેળે ? ।।રશા बुज्झसु रे जीव ! तुमं, मा मुज्झसु जिणमयं पि नाऊणं । નમ્ના પુળરવિ જ્ઞા, સામળી પુખ્તન્હા નીવ ! ।।૨૨।। ૧૩૬ અરે જીવ ! ઉપશમરસના અમૃતથી તું હંમેશ શાંત-શીતલ કેમ રહેતો નથી ? કષાયોના ધોમ ધખતા દાવાનળમાં તું શું સુખ પામીશ ? ।।૧૭।। હે જીવ ! ક્ષીણકષાયવાળા (ક્ષપકશ્રેણિના) ધ્યાનથી શું તું સિદ્ધ નહિ થાય ? થઇશ. માટે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી શ્રુતજ્ઞાનના સહારે ધ્યાનયોગમાં પ્રગતિ ક૨. જેમ જેમ કષાયો મંદ પડે છે તેમ તેમ ધ્યાનની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. અને જેમ જેમ ધ્યાન વધે છે તેમ તેમ કર્મનો ક્ષય થાય છે. ।।૧૮-૧૯ || હે જીવ ! શુભ ધ્યાનનાં પ્રભાવે વિપુલ શારીરિક અને માનસિક સુખ અનુભવ્યા પછી પણ તે ધ્યાનયોગને સુખનો રસિયો તું કેમ છોડી દે છે ? ।।૨૦।। ઓ ચેતન ! દીર્ઘકાળથી આત્મા ઉપર ચોંટેલી કર્મરજને સ્વાધ્યાયરુપ પવનથી દૂર કરી તું સ્વતંત્ર કેમ થતો નથી ? ।।૨૧।। હે આતમ ! સમજ. શ્રી જિનધર્મને પામીને પણ તું મોહમાં કેમ મુંઝાય છે ! કારણ કે અનંત પુણ્ય મળેલી આ ધર્મસામગ્રી ફરી ફરી મળવી દુર્લભ છે ? ।।૨૨।।
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy