________________
શ્રી કુલક સમુચ્ચય सोऊण गुणुक्करिसं, अन्नस्स करेसि मच्छरं जइवि । ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ ।।६।। गुणवंताण नराणं, ईसाभरतिमिरपूरिओ भणसि । जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारम्मि ।।७।। जं अब्भसेइ जीवो, गुणं च दोसं च इत्थ जम्मम्मि । तं परलोए पावइ, अब्भासेणं पुणो तेणं ।।८।। जो जंपइ परदोसे, गुणसयभरिओ वि मच्छरभरेणं । सो विउसाणमसारो, पलालपुंजव्व पडिभाइ ।।९।। जो परदोसे गिण्हइ, संताऽसंते विदुट्ठभावेणं । सो अप्पाणं बंधइ, पावेण निरत्थएणावि ।।१०।। तं नियमा मुत्तव्वं, जत्तो उप्पज्जए कसायग्गी । તં વર્લ્ડ ઘારિજ્ઞા, ને વસમો સાથi III
બીજાના ગુણોના ઉત્કર્ષને સાંભળીને જો તું તેનો મત્સર કરે છે, તો સંસારમાંચારે ગતિમાં તે નિશ્ચિતપણે સર્વત્ર પરાભવ પામીશ II૬
તું ઇર્ષારૂપી ઘોર અંધારાથી આંધળો બનીને ગુણવંત પુરૂષોના ગુણને બદલે કોઇ પ્રકારના લેશમાત્ર પણ દોષને બોલીશ-તેઓની નિન્દા કરીશ તો અનેકાનેક જન્મો સુધી અપાર સંસારમાં ભમીશ. II૭TI
જીવ આ જન્મમાં ગુણ અથવા દોષમાંથી જેનો અભ્યાસ કરે છે-સંસ્કાર પામે છે તે અભ્યાસના બળે આગામી ભવોમાં પુનઃ તે જ ગુણો કે દોષોને પામે છે. ||૮||
જે પોતે સેંકડો ગુણોથી ભરેલો હોવા છતાં પણ મત્સરના આવેશથી પરાયા દોષ બોલે-નિન્દા કરે છે તે પુરૂષ વિદ્વાન જનોને પરાળના પૂળાની માફક કિંમત વગરનો જણાય છે. |
જે પુરૂષ દુષ્ટ ભાવથી સત્ કે અસતુ બીજાના દોષોને ગ્રહણ કરે છે તે મનુષ્ય પોતાના આત્માને નિરર્થક પાપથી બાંધે છે. ||૧૦||
જેનાથી કષાયરૂપ અગ્નિ પ્રદીપ્ત થાય તે વસ્તુને અવશ્યમેવ છોડી દેવી અને જેનાથી કષાયો ઉપશાંત થાય તે વસ્તુ ધારણ કરવી. ||૧૧||