________________
થવાથી અર્થનો અનર્થ તુરત થઈ જાય છે
જેમકે ચંદન એટલે આત્મીય અને તેને બદલે વગર થાય તે કૂતરાને પરિવાર, ૪=આખું, સંપૂર્ણ અને રાષ્ટ=એક ખંડ, ટૂકડે, સ=એક વાર અને રાત્ર છાણ, એટલા માટે જ વ્યાકરણનું જ્ઞાન આવશ્યક છે. તેનાથી બુદ્ધિ નિર્મળ થતાં શુદ્ધ પ્રેગનું જ્ઞાન, અશુદ્ધનું નિવારણ અને યથેષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પાતંજલ મહાભાષ્યમાં કહ્યું છે કે “ રાજા સભ્ય જ્ઞાન , પ્રયુ, રાણાન્વિતા, સ્વ રોવે મવતિ !” સિદ્ધ હેમનું શિય
व्याकरणात्पदसिद्धिः, पदसिद्धेरर्थनिर्णयो भवति । अर्थात्तत्त्वज्ञानम्, तत्त्वज्ञानात्परं श्रेयः ।। इति ॥
વ્યાકરણથી પદની સિદ્ધિ થાય છે. પદ સિદ્ધિથી અર્થને નિર્ણય થાય છે. અર્થની જાણકારીથી તત્વજ્ઞાન થાય છે. અને તત્ત્વ જ્ઞાનથી આત્મશ્રય થાય છે તે દૃષ્ટિએ શુદ્ધ પ્રેગની સાધનિકા કેવી રીતે કરવી તે માટે જુદા જુદા વ્યાકરણે પોતપોતાની રીતે ઉદ્દભળ્યાં. તે અનેક વિધ વ્યાકરણમાં પણ પ્રાચીનતાની દૃષ્ટિએ મહર્ષિ પાણિનિ કૃત વ્યાકરણ તેમજ ત્યારબાદ અર્વાચીનતાની દૃષ્ટિએ “સિદ્ધ હેમ” વિશેષ ખ્યાતિને પામ્યું. સમયની સાથેસાથ વાતિક અને ભાષ્યના આખી પણિનિ વ્યાકરણે જે વિશેષતા પ્રાપ્ત કરી તે સર્વનું સ્મારકામ તેમજ અન્ય સર્જન