________________
कोहो विस किं अमय अहिंसा, मानो अरि किं भय हिप्पमाओ || माया भयं किं शरणं तु सच्च, लोहो दुहो किं सुहमाह तुठि ॥१॥
અહીં ગુરુ પ્રત્યે શિષ્યે પૂછ્યુ કે હે સ્વમિન્ ! (વિસ' દિ' À૦) વિષ શું ? ત્યારે ગુરુ મેલ્યા હું શિષ્ય ? (ફ્રેશ દે) કોષ તે જ વિષ જાણ્યું. તે વિષ ઉપર ખ`ધક આચાયની કથા કહે છે.
સ્રાવથી નગરીને વિષે જિતશત્રુ રાજાની ધારણી નામે પટ્ટરાણી છે. તેની કૂખે સ્કધક નામે પુત્ર થયા. તેને પુરંદરજસા નામે લિંગની છે. તેને કુંભકાર કટક નગરે દડકરાજા સાથે પરણાવી છે. તે દડકરાજાના પાલક નામે પુરાહિત છે. એક દિવસ ઈ ડક રાજાએ કાંઈક કામ ઉદ્દેશીને પાલકને પેાતાના સસરા પાસે મેલ્યા. છે. ત્યાં જિતશત્રુરાજાની સભામાં કાંઈ વાર્તાવશે કરી. પાલકે ધમ ચર્ચા કરવા માઁડી, તે ચર્ચા કરતાં પાલક પાતે નાસ્તિકમતિ છે, તેથી તેણે નાસ્તિક મત સ્થાપ્ચા. ત્યારે પાસે બેઠેલા સ્કધકકુમાર જૈનધમના તત્ત્વના જાણુ હતા તેણે જૈનમાર્ગીમાં કહેલી યુક્તિએ કરી પાલકને નિ:પૃષ્ટ વ્યાકરણ કરી માનભ્રષ્ટ કરી મૂક્યા. તેથી પાલક ક્રોધે ભરાણા, પણ કાંઈ ચાલ્યું નહીં. પછી જે કામે આવ્યેા હતા તે કામ કરીને પાછો પાતાની નગરીએ આવ્યો.
એક દિવસે વીટામા તીથ કર, રિવશમાં ઉપજેલા, જગદ્ગુરુ શ્રી મુનિસુવ્રત પરમેશ્વર વિહાર કરતાં સાવથીનગરીએ સમાસર્યાં, તેમને ધકકુમાર વાંદવા આવ્યા. પ્રભુજીએ દેશના દીધી, તે સાંભળીને સ્મુધકકુમાર વૈરાગ્ય પામી પાંચશે પુરુષની સાથે દીક્ષા લઈ ઉગ્રવિહાર કરતા હતા. તેમ સમસ્ત સિદ્ધાંતાના સાર ગ્રહણ કર્યાં, પ્રભુજીએ એમને પાંચસેા સાધુના આચાય કર્યો. એક દિવસે સ્કંધાચા` આવીને પ્રભુજીને વિન`તિ કરી કે, હે ભગવન્ ! જો તમારી આજ્ઞા હાય તા પુરંદરજસા બહેન તથા દંડક બનેવી પ્રમુખને પ્રતિ
૯૦